બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / Sovereign Gold Bond 6 is close 3 September Today Last date for subscription check price discount and More

છેલ્લો દિવસ / સસ્તુ સોનું ખરીદવાનો આજે છે છેલ્લો દિવસ, સરકારની આ સ્કીમમાં રોકાણ પહેલા જાણી લો જરૂરી વાતો

Bhushita

Last Updated: 10:52 AM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 સીરીઝ 6 માટે એટલે કે આજે 3 સપ્ટેમ્બરે છેલ્લો દિવસ છે. ભારતીય રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની કિંમત 4732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી હતી .

  • સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 સીરીઝ 6 માટે આજે છેલ્લો દિવસ
  •  ભારતીય રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની કિંમત 4732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી
  • સરકારની આ સ્કીમમાં રોકાણ પહેલા જાણી લો જરૂરી વાતો

SBI લાવ્યું   ખાસ ઓફર  
જો તમે સોનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમે SBIની મદદ લઈ શકો છો. 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી તમે અહીંથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સ્કીમનો આજે છેલ્લો દિવસ છે. ફિઝિકલી ગોલ્ડની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના ફાયદા અને બોન્ડની કિંમત પણ જાણો.

 

RBIએ આ માટેની કિંમત જાહેર કરી
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું કે સરકારી સ્વર્ણ બોન્ડને માટે કિંમત 4732 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. આ બોન્ડ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર એમ 5 દિવસ માટે ખુલ્યો હતો. તેનો આજે છેલ્લો દિવસ છે.  
 
ઓનલાઈન ખરીદી પર મળે છે છૂટ
આરબીઆઈના આધારે બોન્ડને માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તમે પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મેળવી શકો છો એટલે કે રોકાણકારને માટે એક ગ્રામ ગોલ્ડ બોન્ડની કિંમત 4732 રૂપિયા રહેશે. સામાન્ય રોકાણકાર 1 ગ્રામથી લઈને 4 કિલોગ્રામ સુધીની ખરીદી કરી શકે છે.  આ બોન્ડની મેચ્યોરિટીની અવધિ આઠ વર્ષની હોય છે અને પાંચ વર્ષ પછી તમે આ રોકાણમાંથી બહાર આવી શકો છો. ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં બોન્ડમાં રોકાણ કરી શકાય છે.

કેવી રીતે કરી શકશો બોન્ડની ખરીદી
આ ખરીદવા માટે તમારે તમારી બેંક, BSE, NSE વેબસાઇટ અથવા પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે. તેને અહીંથી ડિજિટલી ખરીદી શકાય છે. આ એક પ્રકારનું સુરક્ષિત રોકાણ છે કારણ કે ત્યાં ન તો શુદ્ધતાની ચિંતા છે કે ન સુરક્ષાની સમસ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ