બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / South Korean flight with 194 passengers onboard flies with open door police arrested the accused

ગજબ! / VIDEO : અલ્યા ભઈ આ બસ નથી વિમાન છે ! ઉતરવાનું હતું તેમાં ખોલી નાખ્યાં દરવાજો, જુઓ પછી શું થયું

Vaidehi

Last Updated: 06:46 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ પ્લેનમાં એક યાત્રીએ વિમાનનો દરવાજો ખોલી દીધો! 194 લોકોનો જીવ માંડ-માંડ બચ્યો.જુઓ VIDEO

  • આકાશમાં અધ્ધવચ્ચે યાત્રીએ વિમાનનો દરવાજો ખોલી દીધો
  • પ્લેનમાં સવાર 194 લોકોનો જીવ માંડ બચ્યો
  • પોલીસે દરવાજો ખોલનારાની કરી ધરપકડ

સાઉથ કોરિયાની એક ફ્લાઈટનો દરવાજો યાત્રા દરમિયાન અધવચ્ચે આકાશમાં ખુલી ગયો. જો કે પાઈલેટે સફળતાપૂર્વક એરપ્લેન લેન્ડ કરાવ્યું જેથી પ્લેન ક્રેશ થતાં બચ્યો. એરલાઈન અને સરકારી અધિકારીઓએ જણાવ્યું કે એક યાત્રીએ એશિયાના એરલાઈન્સનાં પ્લેનનો દરવાજો ચાલુ ઉડ્ડયન દરમિયાન ખોલી દીધો. માહિતી અનુસાર વિમાનમાં સવાર કેટલાક લોકોએ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ દરવાજો થોડો તો ખુલી જ ગયો હતો.

વિમાનમાં કુલ 194 લોકો હતા સવાર
Asiana Airlinesની આ ફ્લાઈટ 194 લોકોને લઈને જેજૂનાં દક્ષિણી દ્વીપથી દક્ષિણપૂર્વી શહેર ડેગૂ જઈ રહી હતી. આ યાત્રા લગભગ 1 કલાકની હોય છે. જો કે આ દરવાજો કેટલીવાર માટે ખુલ્લો હતો તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

પોલીસે દરવાજા ખોલનારાં વ્યક્તિની ધરપકડ કરી
એરલાઈને જણાવ્યું કે પોલીસે દરવાજા ખોલનારાં વ્યક્તિની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ વ્યક્તિએ દરવાજો શા માટે ખોલ્યો હતો તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ વિમાનનાં યાત્રીઓમાં એથલીટ્સ શામેલ હતાં જે દક્ષિણપૂર્વી શહેર ઉલ્સાનમાં ટ્રેક અને ફીલ્ડ સ્પર્ધામાં ભાગ લેવા માટે જઈ રહ્યાં હતાં. એરલાઈને જણાવ્યું કે આ ઘટનાને લીધે કેટલાક લોકો ગભરાઈ ગયાં હતાં જો કે કોઈ પણ ઘાયલ થયું નથી.

ઘટના દરમિયાન વિમાન જમીનથી 200 મીટર ઉપર હતું
આ ઘટના ચોક્કસ કેટલા વાગ્યે બની તે અંગે કોઈ માહિતી નથી મળી આવી પરંતુ સૂત્રોનું માનીએ તો વિમાનનો દરવાજો ઉડ્ડયનનાં અંતમાં લગભગ 12.45 (સ્થાનીય સમય)માં ખોલવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એરલાઈને જણાવ્યું કે વિમાન લેન્ડિંગથી કેટલીક મિનીટ પહેલાં જ આ ઘટના બની છે. તેમણે કહ્યું કે આ ઘટના દરમિયાન વિમાન જમીનથી 200 મીટર ઉપર હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ