બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / Sonu sood will wirte a book on migrants

બોલિવૂડ / સોનૂ સૂદ લખશે કોરોના માઇગ્રન્ટ્સ પર પુસ્તક, તેમની લાગણીઓને આપશે વાચા

Kinjari

Last Updated: 11:32 AM, 15 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના આ કપરા કાળમાં બોલિવૂડ એક્ટર સોનૂ સૂદે બંને હાથ ફેલાવીને મદદ કરી છે અને સતત માઇગર્ન્ટ્સની મદદ કરી છે. મહારાષ્ટ્રના મજૂરોને ખાવાનુ પણ પહોંચાડ્યું હતું. ટ્રેન બસ વગેરે દ્વારા મજૂરોને તેમના ઘરે પહોંચાડવા મદદ કરી હતી. સોનુ હવે આ અનુભવને શબ્દો આપવા માંગે છે. તે એક બૂક લખશે તેવી માહિતી તેમણે પોતે આપી છે.

  • સોનૂ સૂદ લખશે પુસ્તક
  • કોરોનાના કપરાકાળનુ સાક્ષી બનશે પુસ્તક
  • માઇગ્રન્ટની કહાની સોનુની જુબાની

સોનુંએ કહ્યું કે છેલ્લા 3થી 4 મહિના તેના જીવનના મહત્વના મહિના રહ્યાં છે. માઇગ્રન્ટ્સ સાથે 16 થી 18 કલાક રહેવું તેમની તકલીફો સમજવી અને તેને અનુભવવી બધુ જ એક અલગ અનુભવ રહ્યો છે. જ્યારે સોનુ તેમને અલવિદા કહેવા જતો હતો ત્યારે તેમની આંખોમાં એક અલગ ખુશી દેખાતી હતી. 

સોનુએ તેના પુસ્તકને લઇને ખુલાસો કર્યો કે, તેને વિશ્વાસ હતો કે તે કોઇ સારુ કામ કરવા જ  આ શહેરમાં આવ્યો હતો. તે ભગવાનનો આભાર માને છે કે તેને પ્રવાસીઓની મદદ કરવાની એક તક મળી. મુંબઇ તેની ધડકન છે અને તેને એવુ લાગે છે કે આસામ, ઉત્તરાખંડ, બિહાર, યુપી વગેરેના ગામોમાં સોનૂનો હિસ્સો રહે છે. 

તમને જણાવી દઇએ કે, સોનૂએ લોકોની મદદ કરવા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો, તે સિવાય તેના સોશિયલ મિડીયા દ્વારા પણ લોકોનો સંપર્ક કરતા હતા. સોનૂ 18 18 કલાક સોશ્યલ મિડીયા પર ઓનલાઇન રહીને લોકો ક્યાં ફસાયા છે તેની પોતે જ કાળજી લેતો હતો અને જવાબ આપતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ