બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / sonu sood has awarded as dubai golden visa

સન્માન / સોનુ સૂદથી ખુશ થઈને દુબઈની સરકારે આપી ખાસ સુવિધા, શાહરુખ ખાનને પણ અપાયું છે આ જ સન્માન

Khyati

Last Updated: 11:19 AM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળમાં લોકોની સેવા કરીને મસીહા બનનાર સોનુ સુદનું દુબઇની સરકારે કર્યુ ખાસ સન્માન

  • દુબઇની સરકારે સોનુ સુદનું કર્યુ ખાસ સન્માન
  • સોનુ સુદને આપ્યા ગોલ્ડન વિઝા
  • સોનુ સુદે વ્યક્ત કર્યો આભાર 

કોરોના કાળમાં પરપ્રાંતિયોની મદદ કરીને સેવાની સરવાણી શરુ કરનાર સોનુ સુદે દેશમાં અનેક લોકોને મદદ કરી. મુશ્કેલીના સમયમાં જેણે જેણે પણ તેની પાસે મદદ માગી તે તેની સાથે ઉભો રહ્યો.  સોનુ સુદે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ આગળ આવ્યો હતો.  સેવાકીય કાર્ય બદલ સોનુ સુદની ચોમેર પ્રશંસા થઇ રહી છે, ચાહકોનું દિલ જીતી લીધુ છે. ત્યારે આ કામગીરી બદલ સોનુ સુદને દુબઇની સરકારે મોટી ગિફ્ટ આપી છે.

દુબઇમાં સોનુ સૂદને ખાસ સન્માન 

દુબઈ સરકારે સોનુ સૂદને દુબઈનો ગોલ્ડન વિઝા આપ્યા છે. સમાજની સેવા માટે અથાક મહેનત કરનાર દેશના હીરો સોનુ સૂદને થોડા દિવસો પહેલા આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું હતું. મહત્વનું છે કે  માત્ર અગ્રણી રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને કોઈપણ ક્ષેત્રના નિષ્ણાતો વિઝા માટે અરજી કરી શકે છે.

સોનુ સૂદને ગોલ્ડન વિઝા મળ્યા

સોનુએ સોશ્યિલ મીડિયા દ્વારા રોમાંચક સમાચાર શેર કર્યા છે. તેના વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું ગોલ્ડન વિઝા માટે દુબઈ સરકારનો અવિશ્વસનીય રુપથી સન્માનિત અને આભારી છું. દુબઈ મારા મનપસંદ સ્થળોમાંનું એક છે. તે વિકાસ માટે ગતિશીલ સ્થળ છે. આ સુવિધા માટે હું અધિકારીઓનો આભારી છું.

બોલિવુડમાં કોની પાસે છે ગોલ્ડન વિઝા

  • શાહરુખ ખાન
  • સંજય દત્ત
  • સુનીલ શેટ્ટી

ગોલ્ડન વિઝાના ફાયદા

આ વિઝાનો સૌથી મોટો ફાયદો સુરક્ષા છે. ગોલ્ડન વિઝા જાહેર કરવા સાથે યુએઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિદેશીઓ અને રોકાણકારોને મૂળભૂત રીતે યુએઈમાં રહેવાથી ઘણા લાભો મળે છે, જેમકે,

  • જે લોકો દુબઇમાં પોતાનો વ્યવસાય કરે છે અથવા સંશોધન સાથે સંબંધિત છે તેઓ 5 થી 10 વર્ષ સુધી UAEમાં રહી શકે છે.
  • આ દ્વારા, વ્યક્તિને UAEની જમીન પર 100% માલિકી મળે છે.
  • આ વિઝામાં વ્યક્તિએ નેશનલ સ્પોન્સર શોધવાની જરુર પડતી નથી.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ