બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / So many oxygen beds are empty in Ahmedabad Civil Hospital

રાહતનો શ્વાસ / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહામારીમાં પ્રથમ વખત ઓક્સિજનના આટલા બેડ ખાલી

Shyam

Last Updated: 05:26 PM, 9 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણમાં અમદાવાદમાંથી આજે પ્રથમ વખત મળ્યા રાહતના સમાચાર, સિવિલ હોસ્પિટલમાં 30 કરતા વધુ ઓક્સિજન બેડ ખાલી હોવાની માહિતી

  • કોરોનાને લઈને અમદાવાદમાં થોડા રાહતના સમાચાર
  • થોડા દિવસથી કોરોનાના કેસોમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો
  • આજે પ્રથમ વખત 30 કરતા વધુ ઓક્સિજન બેડ સિવિલમાં ખાલી

કોરોનાને લઈને અમદાવાદમાં થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં થોડા દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે vtvના રિપોર્ટરે કરેલા અહેવાલમાં 1200 બેડની સિવિલમાં એકપણ એમ્બ્યૂલન્સ લાઈનમાં જોવા મળી નહોતી. તો આજે પ્રથમ વખત 30 કરતા વધુ ઓક્સિજન બેડ સિવિલમાં ખાલી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, મેનેજમેન્ટ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. મહામારીમાં 80થી 100 એમ્બ્યૂલન્સની લાઈનો હોવા છતાં સારવાર માટે દોડાદોડી ચાલી રહી હતી.

શાબાશ છે અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટને અને ખાસ કરીને સુપ્રિટેન્ડેનને જામણે રાત દિવસ જોયા વગત સતત  કામ કર્યું અને સિવિલ હોસ્પિટલની બહાર પડી રહેલા એમ્બ્યુલન્સના કાફલાને ઓછો કરવા માટે સતત મહેનત કરી. એક પણ ફરિયાદ વગર સિવિલ હોસ્પિટલની તામામ ટીમો સતત કામ કરી રહી છે અને કદાચ એના કારણે જ આવી મહામારીમાં 80થી 100 એમ્બ્યુલન્સ લાઈનમાં હોવા છતાં તેઓએ હિંમ્મત હાર્યા વગર કામ કર્યું અને કરી રહ્યા છે જેના લીધે જ સિવિલમાંથી દર્દીઓ જલ્દી રિકવર થઈ ઘરે જઈ રહ્યા છે. અને સિવિલમાં આજે ૩0 કરતા વધુ ઓક્સિજન બેડ ખાલી છે.

મંજુશ્રી કિડની હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે શરુ કર્યાને એક મહિનો થઇ ગયો છે. ત્યારે અવિરત કોરોના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં 2400 કોરોના દર્દીઓએ સારવાર લીધી છે. સિવિલમાં 1200 બેડ ફુલ થતા દર્દીઓ માટે આશાનું કિરણ મંજુશ્રી હોસ્પિટલ બની હતી. મંજુશ્રી કિડની હોસ્પિટલમાં સૌથી વધુ ઓકસીજનની જરૂરિયાત વાળા દર્દીઓ વધુ આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સેવાના સુપર  સ્પ્રેડર્સ દ્વારા અનેક જીંદગીઓ બચાવી લેવાઈ છે. આજે પણ મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 371 દર્દીઓ દાખલ છે. અને 72 જેટલા ઓકસીજન બેડ હાલ ખાલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ