બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / singer sonu nigam expressed his views on loudspeaker ban in mosque

નિવેદન / મસ્જિદો પર લાઉડસ્પીકર વિવાદમાં સોનુ નિગમે ફરી આપ્યું નિવેદન, આ વખતે જુઓ શું કહ્યું

Premal

Last Updated: 12:24 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસ્જિદમાં લાઉડસ્પીકર વિવાદ કહો કે પછી લાઉડસ્પીકર અજાન વિવાદ. આ મુદ્દાની ગુંજ હવે આખા દેશમાં ફેલાવા લાગી છે. આ મુદ્દે મનોરંજન જગતની સેલિબ્રિટીઓ પણ તેના મંતવ્ય મુકવા લાગી છે.

  • લાઉડસ્પીકર અજાન વિવાદ હવે આખા દેશમાં ગુંજી રહ્યો છે
  • મનોરંજન જગતની સેલિબ્રિટીઓ પોતાની રાય મુકી રહી છે
  • સોનુ નિગમે લાઉડસ્પીકર પર આપ્યું પોતાનુ નિવેદન

સોનુ નિગમે લાઉડસ્પીકર વિવાદ પર મુકી વાત

હાલમાં લોકપ્રિય ગાયિકા અનુરાધા પૌડવાલે આ વિવાદ પર દિલ ખોલીને પોતાની વાત કહી હતી અને હવે સિંગર સોનુ નિગમે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય મુક્યો છે. લાઉડસ્પીકર વિવાદ પર ઘણી સેલિબ્રિટીઓએ પોતાના મંતવ્ય મુક્યા છે અને હવે આ ક્રમમાં સોનુ નિગમનુ પણ નામ જોડાઈ ગયુ છે. સોનુ નિગમે હાલમાં એક ન્યુઝ ચેનલને આ મુદ્દે પોતાનો મેસેજ મોકલ્યો અને કહ્યું કે જે અવાજ તેમણે ઉઠાવ્યો છે, તેનો પડઘો હવે પડવા માડ્યો છે. નાગરિકો હવે આ મુદ્દે વાત કરી રહ્યાં છે. વર્ષ 2017માં સોનુ નિગમે લાઉડસ્પીકર પર વગાડવામાં આવતી અજાન પર તેની રાય મુકી હતી. 

અનુરાધા પૌડવાલે પણ રાખ્યો પોતાનો મત

લાઉડસ્પીકર મુદ્દે સોનુ નિગમ સિવાય હાલમાં અનુરાધા પૌડવાલે પણ તેનુ મંતવ્ય મુક્યુ હતુ. અનુરાધા પૌડવાલે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તે વિશ્વની ઘણી જગ્યાએ ફરી ચૂકી છે, પરંતુ જેવુ અહીં છે તેવુ ક્યાય નથી. હું કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી. પરંતુ અહીં કોઈ પણ વાતને અનાવશ્યક રીતે વધારી દેવામાં આવે છે. ઉંચા-ઉંચા અવાજમાં લાઉડસ્પીકર પર અજાન વગાડવામાં આવે છે, જેના કારણે બીજા લોકોને લાગે છે કે આપણે આપણુ લાઉડસ્પીકર કેમ ના ચલાવવુ જોઈએ. અનુરાધાએ વધુમાં કહ્યું કે તેઓ મધ્ય પૂર્વના દેશોમાં પણ ગયા છે, ત્યાં લાઉડસ્પીકર પર અજાન પ્રતિબંધ છે. જ્યારે મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર અજાન કેમ ચલાવવામાં આવતી નથી તો અમારે અહીં કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ