બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Siddharth-Kiara posed in front of the camera in such a way after marriage Unseen Photos came out

મનોરંજન / મેરેજ બાદ કંઇક આવી રીતે કેમેરાની સામે પોઝ આપ્યા હતા સિદ્ધાર્થ-કિયારાએ, સામે આવ્યાં Unseen Photos

Arohi

Last Updated: 03:41 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની વેડિંગના અમુક અનસીન ફોટોજ સામે આવ્યા છે જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

  • કિયારા અને સિદ્ધાર્થના લગ્નના અનસીન ફોટો વાયરલ 
  • આ રીતે કેમેરાની સામે પોઝ આપતા જોવા મળ્યા સિદ્ધાર્થ-કિયારા 
  • ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ ફોટો 

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા થોડા દિવસો પહેલા જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંન્ને મુંબઈમાં પોતાના લગ્નનું રિપેપ્શન પણ આપી ચુક્યા છે. સિડ કિયારાના વેડિંગ ફોટોઝ અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે કપલના વેડિંગની અનસીન તસવીરો સામે આવી છે જેમાં બંન્ને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની સાથે જોવા મળી રહ્યા છે. 

લગ્ન બાદ સિડ-કિયારાએ કેમરાની સામે આપ્યા પોઝ 
આ ફોટોને સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન પેજ પર શેર કરવામાં આવ્યું છે. જેમાં જોઈ શકાય છે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા દુલ્હા-દુલ્હનના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

પિંક કલરના લહેંગામાં કિયારા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ત્યાં જ શેરવાનીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહી છે. ફોટોમાં સિડ અને કિયારાની જોડી ખૂબ જ કમાલ દેખાઈ રહી છે. કપલના આઉટફિટને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

ઈન્ટરનેટ પર વાયરલ થયા કિયારા અને સિદ્ધાર્થના ફોટોઝ 
સિદ્ધાર્થ મલ્હોત્રાની બાજુમાં મનીષ મલ્હોત્રા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યા છે. કપલની સાથે બીજા પણ ઘણા લોકો જોવા મળી રહ્યા છે જેમણે ન્યૂલી મેરિડ કપલની સાથે કેમેરાની સામે પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા છે. આ ફોટોને ખૂબ લાઈક્સ અને શેર કરવામાં આવી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ