બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / shreyas iyer lost his cool in the press conference on short ball question

ક્રિકેટ / શાનદાર પ્રદર્શન બાદ શ્રેયસ અય્યરે પિત્તો ગુમાવ્યો: આ સવાલ પર બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Arohi

Last Updated: 12:41 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shreyas Iyer Lost His Cool In Press ConFerence: શ્રેયસ અય્યરે કહ્યું, "અમે ખેલાડીની રીતે કોઈ પણ બોલ પર આઉટ થઈ શકીએ છીએ. આ બધુ તમારા બધા તરફથી બનાવવામાં આવ્યું છે અને તેનું કારણ એ છે કે તમારા લોકોના મગજ આ બધુ ચાલતુ રહે છે."

  • પ્રેસ કેન્ફરન્સમાં ગુસ્સે થયો શ્રેયસ અય્યર
  • આ સવાલ પર બરાબરનો ભડક્યો
  • સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો 

ગુરૂવારે સાંજે વાનખેડેના મેદાન પર શ્રીલંકાના સામે શ્રેયસે શોર્ટ બોલને સારી રીતે ટેકલ કર્યો અને પુલ લગાવતા શાનદાર રન બનાવ્યા. અય્યરે શ્રીલંકાના સામે 82 રનોની શાનદાર ઈનિંગ રમી જેના બાદ ટીમ ઈન્ડિયા 357ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. 

જ્યારે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ અય્યરને એક પત્રકારે શોર્ટ બોલને તેમની કમજોરી ગણાવી તો તેણે પિત્તો ગુમાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

આ પ્રશ્ન પર શ્રેયસ અય્યરે ગુમાવ્યો પિત્તો
જ્યારે શ્રેયસને પુછવામાં આવ્યું કે વર્લ્ડ કપની શરૂઆતથી જ શૉર્ટ બોલ તમારી પ્રોબ્લેમ રહી છે, પરંતુ આજે અમે ખૂબ જ સારા શૉટ્સ જોયા તમે સાઉથ આફ્રીકાની સામે મેચ માટે કેવી તૈયારી કરશો. અમે બધા જાણીએ છીએ કે શૉર્ટ બોલમાં તે કેટલા માહિર છે. 

શ્રેયસ અય્યરે જવાબ આપ્યો, "તમે મારી પ્રોબ્લેમ વિશે વાત કરી રહ્યા છો તો તેનો શું મતલબ છે? શું તમે જોયું છે કે મેં કેટલા પુલ શૉર્ટ્સ રમ્યા છે. પછી તે એક શૉર્ટ બોલ હોય કે ઓરપિચ બોલ, જો હું બે કે ત્રણ વખત બોલ્ડ થઉ છું તો તમે કહો છો કે હું ઈનસ્વિંગ નથી રમી શકતો. જો બોલ સ્વિંગ તો આ કટ શૉટ પણ નથી રમી શકતો." 

શ્રેયસે આગળ જણાવ્યું, "અમે ખેલાડીની રીતે કોઈ પણ બોલ પર આઉટ થઈ શકીએ છીએ. આ બધુ તમારા બધા તરફથી બનાવવામાં આવ્યું છે અને તેનું કારણ એ છે કે તમારા લોકોના મગજ આ બધુ ચાલતુ રહે છે. તમે આ બધુ વસ્તુઓ પર કામ કરતા રહો છો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ