ધર્મ / શ્રાદ્ધનો મહિમા અપરંપાર : દેવકાર્યથી પણ પિતૃકાર્યનું વિશેષ મહત્ત્વ

shraddha pitru tarpan

સમયાનુસાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઇ દુઃખી નથી રહેતું. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, શ્રી, પશુ, સુખ અને ધન-ધાન્ય પ્રાપ્ત કરે છે. દેવકાર્યથી પણ પિતૃકાર્યનું વિશેષ મહત્ત્વ છે. દેવતાઓથી પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા વધારે કલ્યાણકારી છે.(૧૦.૫૭-૫૯)

Loading...
બ્રેકિંગ ન્યૂઝ