બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Shehla Rashid patted the back of the Modi government and said that the decision of the Modi government to abrogate Article 370 from Kashmir was absolutely correct. Peaceful situation in Kashmir today

'કાશ્મીર ગાઝા નથી' / PM મોદી વિરુદ્ધ ઝેર ફૂંકનારા ઘણા લોકોની 10 વર્ષમાં માનસિકતા બદલાઈ ગઈ, ઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે શેહલા રાશિદે મોદી સરકારના કર્યા વખાણ

Pravin Joshi

Last Updated: 02:27 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોમાં શેહલા રાશિદે મોદી સરકારની પીઠ થપથપાવી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મોદી સરકારનો નિર્ણય એકદમ સાચો હતો. આજે કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. શેહલાએ ફરી એકવાર કાશ્મીરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કાશ્મીર ગાઝા નથી.

  • કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય એકદમ યોગ્ય હતો: શેહલા રાશિદ
  • ખીણમાં હિંસા રોકવા માટે વ્યાપક પરિવર્તનની જરૂર હતીઃ શેહલા રશીદ
  • શેહલા રાશિદ છેલ્લા કેટલાક મહિનાઓથી કરી રહી છે મોદી સરકારના વખાણ


શેહલા રાશિદે પીએમ મોદીના વખાણ કર્યા. દસ વર્ષમાં પીએમ મોદી વિરુદ્ધ ઝેર ફૂંકનારા ઘણા લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ જેવા ઘણા લોકો આજે પીએમ મોદીના પ્રશંસક બની ગયા છે. ગત દિવસોમાં શેહલા રાશિદે મોદી સરકારની પીઠ થપથપાવી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મોદી સરકારનો નિર્ણય એકદમ સાચો હતો. આજે કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. શેહલાએ ફરી એકવાર કાશ્મીરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કાશ્મીર ગાઝા નથી.  તમને જણાવી દઈએ કે શેહલા રાશિદ જમ્મુ અને કાશ્મીર (J&K) ના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાના નિર્ણયને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની કટ્ટર ટીકા કરતી રહી છે, પરંતુ તાજેતરમાં જ જેએનયુની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કેન્દ્ર સરકારના વખાણ કર્યા છે. 

ગુજરાતમાં વિજય બાદ દિલ્હીમાં અતિ ભવ્ય જશ્નની તૈયારી, PM મોદી-શાહ પણ આવશે I  PM Modi and Shah will celebrate BJP victory in Delhi kamalam, Gujarat  election 2022

કાશ્મીર ગાઝા નથીઃ શેહલા રાશિદ

શેહલા રશીદે એક ન્યૂઝ એજન્સી સાથે આ મામલે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે તેઓ પીએમ મોદી અને અમિત શાહના ખૂબ આભારી છે. આજે જ્યારે હું કાશ્મીરની સ્થિતિ જોઉં છું ત્યારે મને સંતોષ થાય છે. આજે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાશ્મીર ગાઝા નથી. તેમણે આગળ કહ્યું, ખીણમાં હિંસા રોકવા માટે વ્યાપક પરિવર્તનની જરૂર હતી. પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે આ કર્યું. શેહલા રશીદે વધુમાં કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહે કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો અને આ ઉકેલ લોહિયાળ કે હિંસક નહોતો.

Topic | VTV Gujarati

કાશ્મીરમાં માનવાધિકારનો રેકોર્ડ સતત સુધરી રહ્યો છેઃ શેહલા રાશિદ

અગાઉ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ, શેહલાએ એક ટ્વિટ (X) માં કહ્યું હતું કે કાશ્મીરમાં માનવાધિકારના રેકોર્ડમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે વર્તમાન સરકારે એક જ પ્રયાસમાં કાશ્મીરીઓની ઓળખની કટોકટીનો અંત લાવી દીધો છે.

આર્ટિકલ 370 હટ્યા બાદ બહારના લોકો પણ JKમાં ખરીદવા લાગ્યા સંપત્તિ, જોઈ લો  કેટલા લોકોએ ખરીદી છે સંપત્તિ | jammu kashmir land purchased other states  people bought asset

JNUમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર થયા નથી

શેહલા રશીદે ફેબ્રુઆરી 2016માં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં "ભારત વિરોધી" સૂત્રોચ્ચાર કર્યા હોવાના આરોપોને પણ ફગાવી દીધા હતા. શેહલા રશીદે કહ્યું કે યુનિવર્સિટીમાં ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા ન હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ