મંદી / શેર માર્કેટમાં આજે પણ કડાકો: સેન્સેક્સ પાંચ મહિનાના નીચલા સ્તર પર, આજે આટલા પોઈન્ટ ઘટ્યો, જાણો માર્કેટના હાલ

Share market still battered today: Sensex at five-month low, down so many points today, know the current state of the market

ખરાબ વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઘટાડો આજે પણ યથાવત છે. બજાર સતત ચોથા દિવસે ઘટાડા પર બંધ થયું છે. કન્ઝ્યુમર ગુડ્સ સિવાય બીએસઈના તમામ સેક્ટરલ ઈન્ડાઈસિસ ઘટ્યા છે. આઈટી, મેટલ, બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો

બ્રેકિંગ ન્યૂઝ