ધર્મ / રઢિયાળી રુડી રાત શરદ પૂર્ણિમાઃ ચંદ્ર પૃથ્વીની વધારેમાં વધારે હોય છે નજીક

sharad purnima 2019 moon near earth

‘આસો સુદ પૂર્ણિમાએ રાતે લક્ષ્મીનું પૂજન કરવું અને જાગણ કરવું. તે દિવસે મધરાતે વખતે વર આપનારી લક્ષ્મી, કોણ જાગે છે?’ એમ બોલતાં બોલતાં અને ‘જે જાગતો હશે તેને ધન આપીશ’ એવો વિચાર કરી, મનુષ્યની ચેષ્ટા જોતાં જોતાં પૃથ્વીમાં ફરે છે.’

બ્રેકિંગ ન્યૂઝ