બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / shani jayanti 2023 want to get freedom from sadhesati

Shani jayanti 2023 / આવતીકાલે શનિ જયંતી: સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે અચૂક કરો આ ઉપાય

Bijal Vyas

Last Updated: 02:04 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ દેવના પ્રકોપનું ભોગ બનવા ઈચ્છતું નથી. આવી સ્થિતિમાં સારા કાર્યો કરવા જરૂરી છે, તેમ છતાં જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો શનિ જયંતી પર કરો આ ઉપાય

  • 19મી મેના રોજ શનિ જયંતી ઉજવવામાં આવશે 
  • આ ઉપાય કરીને મેળવો શનિદેવની કૃપા 
  • આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે

Shani Jayanti Upay: શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. આ જ કારણ છે કે લોકો તેમના દંડથી બચવા માંગે છે. સાડાસાતી દરમિયાન શનિદેવ વ્યક્તિને ફળ આપે છે. તેઓ અશુભ અને શુભ પણ હોઈ શકે છે. જો કે સાડા સાતીનું નામ સાંભળતા જ લોકોના મનમાં ગભરાટ પેદા થાય છે. જો કે, આ કરવાની કોઈ જરૂર નથી. શનિ જયંતી 19મી મેના રોજ ઉજવવામાં આવશે. તો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે છે.

1.પીપળો
શનિ જન્મોત્સ અથવા શનિ જયંતીના દિવસે સૂર્યોદય પહેલા સમય પીપળાના વૃક્ષના ચારે તરફ 7 વખત કાચા સુતર લપેટી અને ધૂપ-દીવા-નૈવેદ્યથી શનિ દેવની પૂજા કરો. તેની સાથે જ શનિના મંત્ર ‘ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’નું 108 વાર જાપ કરો. આમ કરવાથી સાડાસાતીથી ખરાબ અસર ઓછુ થવા લાગે છે. 

શનિવારે કરો આ મંત્રજાપથી શનિદેવને પ્રસન્ન, મળશે અપાર લાભ | to make happy shani  dev do chant these shani stotra

2. પ્રવાહીત 
શનિ જયંતીના દિવસે સૂર્યાસ્ત પહેલા સવા મીટર કાળા કપડામાં સવા કિલો કાળા ચણા, એક ખિલ્લી અને એક કોલસો બાંધીને પોતાની ઉપરથી 11 વાર ઉતારી લો. તેનાથી બાદ સામગ્રી બાંધીને આ કપડાથી બાંધેલા જળમાં પ્રવાહિત કરો, તેનાથી શનિદેવ પ્રસન્ન હોય છે. 

3. દાન 
શનિ દેવને દાન કરવાનું પસંદ છે, શનિ જયંતીના દિવસે કાળા તલ, તેલ, અળદ, કાળા વસ્ત્ર, જૂતા, લોખંડ, કાળા પુષ્પ, સરસીયાનું તેલ વગેરે કોઇ જરુરીયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરો. આ ઉપાય કરવાથી નિશ્ચિત રુપથી શનિ દેવ પ્રસન્ન થશે અને સાડાસાતીનો પ્રભાવ ઓછો થશે. 

હનુમાનજીને પ્રસન્ન કરવા છે! તો મંગળવારના દિવસે ભૂલથી પણ આ કાર્યો ન કરતા  નહીં તો થઇ જશો હેરાન | To please Hanumanji! So if you don't do these things  even by mistake

4. હનુમાનજી
આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેવામાં શનિ જયંતીના દિવસે હનુમાનજીના સહસ્ત્ર નામોનો ઉચ્ચાર કરો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ