બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / shani dev gets angry can we buy salt and iron on shaniwar niyam jyotish upay as per astrology

જ્યોતિષ શાસ્ત્ર / શનિવારે ન ખરીદતા આ 5 ચીજ, નહીં તો કોપાયમાન થઇ જશે શનિદેવ, 99 ટકા લોકો કરે છે આ ભૂલ

Manisha Jogi

Last Updated: 10:05 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે વ્રત કરવાનું અને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. શનિવારે વાળ અને નખ કાપવા જોઈએ નહીં. આ દિવસે ઘણી વસ્તુઓ ના ખરીદવી જોઈએ, નહીંતર શનિદેવ નારાજ થઈ શકે છે.

  • શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત
  • શનિવારે વ્રત કરવાનું અને પૂજા કરવાનું વિશેષ મહત્વ
  • શનિવારે આ વસ્તુઓની ખરીદી ના કરવી

હિન્દુ ધર્મમાં, સપ્તાહના તમામ દિવસો અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારે વ્રત કરવાનું અને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. શનિવારે વાળ અને નખ કાપવા જોઈએ નહીં. શનિવારે ઘણી વસ્તુઓ ના ખરીદવી જોઈએ, નહીંતર શનિદેવ નારાજ થઈ શકે છે. 

શનિવારે શું ના ખરીદવું?

  • શનિવારે મીઠું ના ખરીદવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે અને શનિદેવ ગુસ્સે થઈ શકે છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે મીઠું ના ખરીદવું જોઈએ. માનવામાં આવે છે કે, શનિવારે મીઠું ખરીદવાથી દેવું વધે છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે.
  • શનિવારે લોખંડની વસ્તુઓ ના ખરીદવી જોઈએ. શાસ્ત્રો અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવાથી શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. જો તમે શનિવારે લોખંડની વસ્તુ ખરીદો તો તેને ઘરે ના લાવવી, તે વસ્તુ બીજા દિવસે જ ઘરે લાવવી. આ પ્રકારે કરવાથી નુકસાન નહીં થાય.
  • શનિવારે કાતર ના ખરીદવી તે અશુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી પરિવારમાં ઝઘડા વધી શકે છે. સંબંધો સારા રહે તે માટે શનિવારે કાતર ખરીદવાનું ટાળવું જોઈએ.
  • શનિવારે શનિદેવને સરસિયાનું તેલ ચઢાવવામાં આવે છે, પરંતુ શનિવારે સરસિયાનું તેલ ના ખરીદવું જોઈએ. આ પ્રકારે કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • શનિવારે કાળા રંગના કપડાં, ચપ્પલ, સાવરણી અને કોલસા ખરીદવો તે અશુભ માનવામાં આવે છે. શનિવારે આ વસ્તુઓ ખરીદવાથી શનિદોષ ઉત્પન્ન થાય છે અને કામમાં અડચણ આવે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ