બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan will make a big bang? Shake hands with this big director!

મોટો ધમાકો / ધમાકેદાર એલાન કરશે શાહરુખ ખાન? જો આવું થયું તો બોક્સ ઑફિસ પર આવી જશે 'તોફાન'!

Pravin Joshi

Last Updated: 01:16 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023માં શાહરૂખ ખાને પઠાણ, જવાન અને પછી ડાંકી જેવી ફિલ્મો આપીને બોક્સ ઓફિસ પર ઘણી ધૂમ મચાવી હતી.

  • શાહરૂખ ખાન કરણ જોહર સાથે મિલાવશે હાથ
  • કરણ જોહર કિંગ ખાન સાથે લઈને આવશે ફિલ્મ
  • કરણ શાહરૂખ સાથે એક એક્શન ફિલ્મ કરવા માંગે છે


વર્ષ 2023માં શાહરૂખ ખાને પઠાણ, જવાન અને પછી ડાંકી જેવી ફિલ્મો આપીને બોક્સ ઓફિસ પર ઘણી ધૂમ મચાવી હતી. હવે તેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની આગામી ફિલ્મ માટે બોલિવૂડના મોટા દિગ્દર્શક સાથે હાથ મિલાવશે. અમે જે ડાયરેક્ટરની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ કરણ જોહર છે.

કોઇ તુજે ટચ કરે તો...', જ્યારે ઝઘડામાં ફસાઇ ગયો હતો કિંગ ખાન, ત્યારે મોટા  ભાઇ તરીકે આ સ્ટારે કરી હતી મદદ | shah rukh khan shared anecdote during kaun  banega crorepati when

કરણ-શાહરુખ સાથે કરશે ફિલ્મ

એક અહેવાલ મુજબ કરણ જોહર તેની આગામી ફિલ્મ માટે શાહરૂખ ખાન સાથે હાથ મિલાવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ઘણા વિચારો પર ચર્ચા કરી રહ્યા છે અને કરણ શાહરૂખ સાથે એક એક્શન ફિલ્મ કરવા માંગે છે.

વાંચવા જેવું : રોહિત શેટ્ટીની સીરિઝમાં એક્શન અવતારમાં સિદ્ધાર્થ મલ્હોત્રા: Indian Police Force નું ટ્રેલર રીલીઝ, જુઓ વીડિયો

Karan Johar feels Kabhi Khushi Kabhie Gham is the biggest slap on his face.  Know why | કરણ જોહરના જીવનની સૌથી મોટી ભૂલ હતી આ ફિલ્મ, કહ્યું, મોં પર  તમાચા જેવી લાગી

કોઈ સત્તાવાર માહિતી નથી

જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ જો ખરેખર આવું થશે તો બોક્સ ઓફિસ પર ધમાકો થશે, કારણ કે શાહરૂખ અને કરણ અત્યાર સુધી જ્યારે પણ સાથે આવ્યા છે ત્યારે તેમની ફિલ્મોને બોક્સ ઓફિસ પર જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ