ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Siddharth Malhotra in action avatar in Rohit Shetty's series

ટ્રેલર / રોહિત શેટ્ટીની સીરિઝમાં એક્શન અવતારમાં સિદ્ધાર્થ મલ્હોત્રા: Indian Police Force નું ટ્રેલર રીલીઝ, જુઓ વીડિયો

Published By: Mahadev Dave

Last Updated: 10:02 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખરે રોહિત શેટ્ટીની મચ અવેઇટેડ સીરિઝ "ઇન્ડિયન પોલીસ ફોર્સ"નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ADVERTISEMENT

  • રોહિત શેટ્ટીની મચ અવેઇટેડ સીરિઝ "ઇન્ડિયન પોલીસ ફોર્સ"નું ટ્રેલર રિલીઝ
  • સિદ્ધાર્થ સિવાય શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબરોય પણ જોવા મળશે
  • સિદ્ધાર્થ વેબ સિરિઝ મલ્હોત્રાની પણ ડેબ્યુ ઓટીટી સીરિઝ છે

આખરે રોહિત શેટ્ટીની મચ અવેઇટેડ સીરિઝ "ઇન્ડિયન પોલીસ ફોર્સ"નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રોહિત શેટ્ટીના અવતારમાં બનેલી આ ખાસ વેબ સિરીઝમાં તમને ભરપુર માત્રામાં એક્શન જોવા મળશે. એક્શન અને ધમાકા વચ્ચે આ વેબ સિરિઝમાં તમને સિદ્ધાર્થ મલ્હોત્રા અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ સિવાય શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબરોય પણ જોવા મળશે. ત્રણેયનો લુક આ વેબ સિરિઝ માટે ખુબ જ ખાસ છે. આ સિદ્ધાર્થ વેબ સિરિઝ મલ્હોત્રાની પણ ડેબ્યુ ઓટીટી સીરિઝ છે.

ઈન્ડિયન પુલીસ ફોર્સનું ટ્રેલક

  • ટ્રેલરની શરૂઆત બોમ્બ-ધમાકાથી થાય છે
  • પછી વિવેક ઓબરોય કહે છે કે આ હુમલા અમારી ઉપર નહીં પણ અમારી હિંમત પર થયા છે
  • જે બાદ સિદ્ધાર્થ પુલિસ યુનિફોર્મમાં સામે આવે છે.
  • તેની સાથે શિલ્પા શેટ્ટી પણ પણ જોવા મળી રહી છે.
  • પોલીસ પર બનેલી આ સિરિઝ તમને ખુબ જ પસંદ આવશે
  • ઈન્ડિયન પુલિસ ફોર્સની આ વેબ સિરિઝમાં તમને રોહિત સ્ટાઈલ ધમાલ જોવા મળશે..

જાણો રિલિઝ ટેડ શું છે જાણો?
રોહિત શેટ્ટીની ફિલ્મ ઈન્ડિયન પુલીસ ફોર્સ 19 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે..  આજે મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન મેકર્સે આ વેબ સિરીઝનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કર્યુ હતું.. 3 મિનિટનું આ ટ્રેલર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે..રોહિત શેટ્ટી નિર્દેશિત આ સિરીઝ કોપ યૂનિવર્સનો ભાગ છે.

'ઇન્ડિયન પોલુસ ફોર્સ'નું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી લોકો સિદ્ધાર્થ મલ્હોત્રા અને રોહિત શેટ્ટીના વખાણ કરતા થાકતા નથી.. લોકો કહે છે કે રોહિત શેટ્ટી ક્યારેય તેના ફેન્સને નિરાશ કરતા નથી.. સિદ્ધાર્થના ફેન્સ પણ આ ટ્રેલરના ખુબ જ વખાણ કરી રહ્યાં છે.. આ વેબ સિરિઝમાં વિવેક ઓબરોય, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી સિવાય તમને શ્વેતા તિવારી, નિકિતિન ધીર, રૂતુરાજ સિંહ, મુકેશ રૂષિ અને લલિત પરિમૂ પણ જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Police Force Rohit Shetty siddharth malhotra ટ્રેલર રોહિત શેટ્ટી Indian Police Force traler

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ