બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / shah rukh khan invites fans to watch dunki with family

મનોરંજન / 'પત્ની 6 મહિનાની પ્રેગ્નન્ટ છે, ફિલ્મ ડંકી જોવા કઇ રીતે જઉં?', યૂઝરે સવાલ પૂછતા શાહરૂખે આપ્યો મજેદાર જવાબ

Manisha Jogi

Last Updated: 09:57 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેન્સ આતુરતાથી તાપસી પન્નૂ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ની રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાને તેના ફેન્સ અને દર્શકોને સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ડંકી’ જોવા માટે ઈન્વિટેશન આપ્યું.

  • ફેન્સ ફિલ્મ ‘ડંકી’ની રાહ જોઈ રહ્યા છે
  • સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનું ‘AskSRK’ સેશન
  • યૂઝરે શાહરૂખ ખાનને પૂછ્યો મજેદાર સવાલ

રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ ‘ડંકી’ આ વર્ષની સૌથી શાનદાર રિલીઝ ફિલ્મ માનવામાં આવી રહી છે. ફેન્સ આતુરતાથી તાપસી પન્નૂ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે, આ એક પરફેક્ટ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ હશે. શાહરૂખ ખાને તેના ફેન્સ અને દર્શકોને સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ડંકી’ જોવા માટે ઈન્વિટેશન આપ્યું.

ફિલ્મ ‘ડંકી’ પારિવારિક ફિલ્મ
શાહરૂખ ખાને X પર ‘AskSRK’ સેશન શરૂ કર્યું હતું. અનેક યૂઝર્સે શાહરૂખ ખાનને સવાલ પૂછ્યા, શાહરૂખ ખાને આ સવાલના મજેદાર જવાબ આપ્યા. એક યૂઝરે શાહરૂખ ખાનને પૂછ્યું હતું કે, ‘મૂવી પરિવાર સાથે જોઈ શકાય છે?’ જેનો શાહરૂખ ખાને જવાબ આપ્યો હતો કે, ‘તમારી સાથે હોય તેમના પરિવાર સાથે પણ ફિલ્મ જોઈ શકાય છે. રજાઓમાં બધાની સાથે જાઓ અને મૂવી જોવો.’

શાહરૂખ ખાને બાળકોને પણ સાથે લઈ જવાનું કહ્યું હતું. એક યૂઝરે સવાલ પૂછ્યો હતો કે, ‘મારી પત્ની 6 મહિના પ્રેગનેન્ટ છે અને તેને પણ આ ફિલ્મ જોવી છે, તેને શું કહું?’ શાહરૂખ ખાને આ સવાલનો જવાબ આપ્યો હતો કે, ‘ફિલ્મ ‘ડંકી’ બાળકો માટે પણ છે, જેથી તેને પણ સાથે લઈ જાઓ. સાથે એક તકિયો પણ રાખજો, જેથી મૂવી હોલની સીટ પર કમ્ફર્ટેબલી બેસી શકે. કોન્ગ્રેચ્યુલેશન્સ.’

શાહરૂખ ખાને ફેન્સ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે પોતાની ફિલ્મોમાંથી જીવનનો સૌથી મૂલ્યવાન પાઠ શીખ્યા છે. એક યૂઝરે સવાલ પૂછ્યો હતો કે, ‘તમે તમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને જવાનના સફરમાં સૌથી સારી વસ્તુ શું શીખ્યો છો. જેના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું હતું કે, તમારા પરિવાર અને મિત્રોથી સુંદર કંઈ નથી.’

ફિલ્મ ‘ડંકી’માં શાહરૂખ ખાનની સાથે બોમન ઈરાની, તાપસી પન્નૂ, વિક્કી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર પણ હશે. ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ