બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / sexual Harassment Of A Child Is A Cognizable And Non-Bailable Offence: Delhi High Court

ન્યાયિક / બાળકોનું યૌન ઉત્પીડન બિન જામીનપાત્ર ગુનો, આરોપીને થશે સજા- હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Hiralal

Last Updated: 10:13 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે સ્વીકાર કર્યો છે કે બાળકોનું યૌન ઉત્પીડન બિન જામીનપાત્ર ગુનો છે અને તેને માટે ગુનેગારને સજા થઈ શકે છે.

  • બાળકોના યૌન ઉત્પીડનને લઈને દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • યૌન ઉત્પીડનને બિન જામીનપાત્ર ગુનો ગણાવ્યો
  • જે કોઈ પણ બાળકનું યૌન ઉત્પીડન કરશે તેને મળશે સજા 

દિલ્હી હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે બાળક પર જાતીય હુમલો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો એક્ટ) એક્ટ, 2012ની કલમ 12 હેઠળ સજાને પાત્ર ગુનો છે અને તેને માટે જામીન પણ ન મળી શકે. ચીફ જસ્ટીસ સતીશચંદ્ર શર્મા અને જસ્ટીસ સુબ્રમણ્યમ પ્રસાદની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે બાળકોના યૌન ઉત્પીડનનો ગુનો  ક્રિમિનલ પ્રસિજર કોડની કલમ હેઠળ આવે છે. તેમાં જણાવાયું છે કે જો કોઈ ગુનો 3 વર્ષની જેલની દંડનીય હોય પરંતુ 78 વર્ષથી વધારે ન હોય તો તે બિન જામીનપાત્ર ગુનો બની જાય છે. 

બાળક પર યૌન હુમલાના આરોપીને થશે 3થી 7 વર્ષની સજા 
ખંડપીઠે કહ્યું કે, પોક્સો એક્ટની કલમ 12 માં જણાવાયું છે કે જે કોઈ પણ બાળક પર જાતીય હુમલો કરશે તેને કેદની સજા કરવામાં આવશે, જે ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની હોઈ શકે. 

સજાને પાત્ર ગુનો જામીનપાત્ર ગુનો- કેરળ હાઈકોર્ટ 
એક અન્ય ઘટનાક્રમમાં કેરળ હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે પોક્સો એક્ટની કલમ 21 હેઠળ સજાને પાત્ર ગુનો જામીનપાત્ર ગુનો છે. પોક્સો એક્ટની કલમ 21 હેઠળ ગુનાની જાણ કરવામાં નિષ્ફળતાથી છ મહિના સુધીની જેલ થઈ શકે છે અથવા જો તે વ્યક્તિ કોઈ સંસ્થા અથવા કંપનીનો હવાલો સંભાળે છે, તો જેલની સજા એક વર્ષ સુધી વધી શકે છે.

ચાઈલ્ડ રેપિસ્ટને સજા કરાવવામાં મોટી ભૂમિકા ભજવશે આ ચુકાદો

દિલ્હી હાઈકોર્ટે યૌન ઉત્પીડનને બિન જામીનપાત્ર ગુનો અને તેને માટે સજાનો ચુકાદો આપ્યો હોવાથી ચાઈલ્ડ રેપિસ્ટને સજા કરાવવામાં આ ચુકાદો મોટી ભૂમિકા ભજવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં બાળકોના યૌન શોષણની ઘટનાઓ વધી રહી છે અને હવે હાઈકોર્ટનો આ ચુકાદો રાહતરુપ બનીને આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ