બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ધર્મ / seeing peacock in dream can be beneficial

માલામાલ / સ્વપ્ન શાસ્ત્રઃ તમને આ પક્ષીનું સપનું આવશે તો ભાગ્ય ઉઘડી જશે, ધનલાભનો છે સંકેત

Khevna

Last Updated: 04:51 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો સપનામાં મોર જોવા મળે તો મોરનાં રંગ પ્રમાણે શુભ અથવા અશુભ પરિણામો મળે છે.

  • સ્વપ્ન શાસ્ત્ર અનુસાર,દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ તો જરૂર હોય છે
  • સ્વપ્નમા સફેદ મોરનું દેખાવું શુભ ફાળો અપાવે છે 
  • સ્વપ્નમાં કાળા મોરને અશુભ માનવામાં આવે છે 

દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ તો જરૂર હોય છે

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, દરેક સપનાનો કોઈને કોઈ અર્થ હોય જ છે. તેમાં દરેક સ્વપ્નની વિસ્તારથઈ વ્યાખ્યા કરવામાં આવી છે. અમુક સ્વપ્ન આપણને ભવિષ્યમાં બનવાની ઘટનાઓની પણ જાણકારી આપે છે. અમુક લોકો મોટેભાગે કોઈને કોઈ પશુ કે પક્ષીનું સ્વપ્ન જુએ છે, જેમાંથી અમુક સ્વપ્નને શુભ માનવામાં આવે છે જ્યારે અમૂકને અશુભ. અશુભ સ્વપ્નો કોઈ અશુભ બનાવનો સંકેત આપે છે જ્યારે શુભ સ્વપ્નો ખુશખબર લઈને આવે છે. જો તમે મોરનું સ્વપ્ન જુઓ છો, તો સમજો કે તમારી કિસ્મત ચમકવાની છે. સ્વપ્ન શાસ્ત્રથી આવો જાણીએ કે સપનામાં મોરનો શું અર્થ છે. 

ધન લાભનો સંકેત આપે છે સફેદ મોર 
સપનામાં સફેદ રંગનો મોર ખૂબ જ શુભ માનવામાં આવે છે. સફેદ મોર ધનલાભનો સંકેત આપે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને સપનામાં સફેદ મોર જોવા મળે છે તો તેનો અર્થ છે કે તે વ્યક્તિ જલ્દી જ અમીર બનવાની છે. તેને અચાનક જ ધન પ્રાપ્તિ થઈ શકે છે. 

મોર તથા ઢેલની જોડી 
જો તમે સપનામાં મોર તથા ઢેલને એકસાથે જુઓ છો, તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં પ્રેમનો રસ્તો ખુલવાનો છે. જો તમે વિવાહિત છો, તો તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવવાની છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે તથા દાંપત્ય જીવન મજબૂત બનશે. 

કાળો મોર 
જો તમે સપનામાં કાળો મોર જુઓ છો, તો આઅ એક અશુભ સંકેત હોય શકે છે. સપનામાં કાળા મોરનો અર્થ છે કે તમારા માન-સન્માનને હાની પહોંચી શકે છે. એટલા માટે કોઈપણ કાર્ય સાવધાનીપૂર્વક કરવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ