બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Saying you want to see your feet, the director took off his clothes, the revelation of these celebs caused a stir.

બોલિવૂડ / તારા પગ જોવા છે કહીને ડાયરેક્ટરે ઉતરાવ્યા કપડાં, આ સેલેબ્સના ખુલાસાથી મચ્યો ખળભળાટ

ParthB

Last Updated: 12:36 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાસ્ટિંગ કાઉચનો પોતાનો અનુભવ યાદ કરતા ઝીશાને કહ્યું કે કાસ્ટિંગ ડિરેક્ટરે મને ફોન કર્યો અને મને બહાને મારા કપડા ઉતારવાનું કહ્યું.

  • બોલીવૂડ એકટરનો ચોંકાવનારો ખુલાસો
  • કાસ્ટિંગ કાઉચનો શિકાર થયો હતો એકટર 
  • બહાનાથી કપડાં ઉતારાવાયા હતાં કપડાં 

એકટર ઝીશાન ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો 

ટીવી અભિનેતા અને બિગ બોસ ઓટીટી સ્પર્ધક ઝીશાન ખાને તાજેતરમાં જ તેના કુમકુમ ભાગ્યની સહ-કલાકાર રેહાના પંડિત સાથેના સંબંધ વિશે સત્તાવાર જાહેરાત કરી હતી. એટલું જ નહીં, તેણે કાસ્ટિંગ કાઉચને લગતાં પોતાના અનુભવોની પણ જાહેરાત કરી હતી. અભિનેતાએ કહ્યું કે કેવી રીતે તેમને એક મીટીંગમાં કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું

છોકરાઓ સાથે પણ કાસ્ટિંગ કાઉચ થાય છે

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અભિનેત્રીઓ સાથે કલાકારો સાથે પણ કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ બનતી હોય છે. અભિનેતાઓ આ વિશે ઘણી વખત ખુલાસો કરી રહ્યા છે અને તાજેતરમાં બિગ બોસ ફેમ અભિનેતાએ પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. ઝીશાન ખાને કહ્યું કે ખરેખર સારા પ્રોડક્શન હાઉસના કાસ્ટિંગ ડિરેક્ટર દ્વારા તેમને એક મીટીંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમના કપડાં ઉતારવાનું કહ્યું હતું.

કાસ્ટિંગ ડિરેક્ટરે એક ગંદું કૃત્ય કર્યું હતું 

ઝીશાને કહ્યું કે, આ ઘટના તેના બીજા શો પછી બની હતી જ્યારે લોકો તેને ધીમે ધીમે ઓળખવા લાગ્યા હતા. ઝીશાને કહ્યું કે આવી બાબતો પછી પણ આગળ વધવું એ લોકોની વ્યક્તિગત પસંદગી છે, પરંતુ આ પરિસ્થિતિ પછી તે કાસ્ટિંગ ડિરેક્ટર પર ગુસ્સે ન થયા. તેણે ડિરેક્ટરને કહ્યું, 'હું તમારી લાગણીઓને સમજું છું પણ હું તે કરવા નથી માંગતો, તો શું આપણે તેના વ્યાવસાયિક ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને કામ આગળ વધારી શકીએ?'

બહાનાથી કપડાં ઉતારાવાયા હતાં કપડાં 

પોતાના કાસ્ટિંગ કાઉચના અનુભવને યાદ કરતાં ઝીશાને કહ્યું, 'તેણે મને ત્યાં બોલાવીને કહ્યું,' વાસ્તવમાં આ પાત્ર કોલેજનો ખરાબ છોકરો છે. તેથી હું જોવા માંગુ છું કે તમે કેટલા શારીરિક રીતે ફિટ છો. શું તમે તમારું ટી-શર્ટ ઉતારી શકો છો? ' મેં કહ્યું, 'ઠીક છે, મને તેની સાથે કોઈ સમસ્યા નથી.' આ પછી ડિરેક્ટરે તેને કહ્યું કે તે જીશાનના પગ જોવા માંગે છે કારણ કે મોટાભાગના લોકો માત્ર શરીરના ઉપરના ભાગ પર જ કામ કરે છે.

યાર હવે તો તૂ સમજી ગયો હશેને 

આ પછી ઝીશાનને લાગ્યું કે કંઈક ગરબડ છે. ત્યારે  ડિરેક્ટરે કહ્યું - અરે યાર, હવે તમે સમજી ગયા હશો. આ વિશે ઝીશાને જવાબ આપ્યો - હું સાહેબ સમજી ગયો છું. પણ હું તે લોકોમાંનો નથી. હું ઓડિશન આપીશ અને હજી પણ તમારી સાથે કામ કરવાનું ગમશે. મને આ બધી બાબતોની બહુ પડી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ