બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
VTV / ધર્મ / રોકાણમાં લાભ, અધૂરા કામ થશે પૂરા, આ રાશિના જાતકો માટે શનિવાર રહેશે શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય
Last Updated: 10:10 AM, 27 April 2024
આજનું પંચાંગ
ADVERTISEMENT
27 04 2024 શનિવાર
માસ ચૈત્ર
ADVERTISEMENT
પક્ષ વદ
તિથિ ચોથ
નક્ષત્ર જ્યેષ્ઠા
યોગ પરિઘ
કરણ બવ
રાશિ વૃશ્ચિક (ન.ય.)
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી
વૃષભ (બ.વ.ઉ.)
વૃષભ રાશિના જાતકોને શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના તેમજ પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે અને નાના-મોટા રોકાણમાં લાભ, થાય અને માનસિક ચિંતાથી દૂર રહેવું
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે તેમજ કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય તેમજ દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય, લે-વેચના કામકાજમાં લાભની સંભાવના
કર્ક (ડ.હ.)
વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ અને મશીનરીને લગતા કામકાજમાં ફાયદો તેમજ ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને, સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના વ્યવસાયમાં નવા કામ મળે તેમજ સાથી કર્મચારી અને સહયોગીથી લાભ અને મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય, તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું
કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં અને લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું તેમજ મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે, નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી તેમજ ચંચળ સ્વભાવને સરળ બનાવો અને કારણ વગરની યાત્રાથી બચવું, આપના કરેલા સારા કામની સરાહના થાય
વૃશ્ચિક (ન.ય.)
નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું અને સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો તેમજ સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે અને તબિયત બાબતે કાળજી રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જવાબદારીવાળા કામમાં યશ મળશે તેમજ લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે, જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે
મકર (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે અને કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી તેમજ સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે, ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય
કુંભ (ગ.સ.શ.ષ.)
કુંભ રાશિના જાતકોને મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે તેમજ પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે અને નોકરી-ધંધામાં લાભ થશે, ભાગીદારીથી મનમુટાવ જણાશે
મીન (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી અને વેપાર-ધંધામાં મહેનત વધશે તેમજ અંગત માણસો સાથે ઉધારીથી બચવું અને માનસિક અશાંતિનો અનુભવ થશે
શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
શું કરવું? : સંકટનાશન ગણપતિ સ્તોત્રના પાંચ પાઠ કરવા
શું ના કરવું? : ખરાબ સંગતનો ત્યાગ કરવો
આજનો મંત્ર : ઓમ સુપ્રદીપાય નમ:
આજનું દાન : ચૂરમુ અને મોદકનું દાન કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT