બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 4 આતંકીઓ, સામે આવ્યું ISIS કનેક્શન, થઇ શકે છે અનેક ખુલાસા

એલર્ટ! / અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 4 આતંકીઓ, સામે આવ્યું ISIS કનેક્શન, થઇ શકે છે અનેક ખુલાસા

Last Updated: 02:31 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા તમામ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી તેઓની પૂછરપછ હાથ ધરી છે. એટીએસની પૂછપરછમાં આતંકવાદીઓ મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

vlcsnap-2024-05-20-14h17m04s350

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad airport Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ