બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Sarva Pitru Amavasya 2023 do these special measures on the day of sarva pitru amavasya shani dev

ધર્મ / Sarva Pitru Amavasya 2023: સર્વ પિતૃ અમાસના દિવસે અપનાવો આ ઉપાય, ન્યાય દેવતા શનિ થશે અતિ પ્રસન્ન

Arohi

Last Updated: 12:27 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sarva Pitru Amavasya 2023: સનાતન ધર્મમાં સર્વપિતૃ અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવાવામાં આવે છે. 14 ઓક્ટોબર એટલે કે સર્વપિતૃ અમાસ વાળા દિવસ શ્રાદ્ધ પક્ષનું સમાપન થઈ જશે.

  • ન્યાય દેવતા શનિ થશે અતિ પ્રસન્ન   
  • 14 ઓક્ટોબરે છે સર્વપિતૃ અમાસ 
  • અમાસના દિવસે અપનાવો આ ઉપાય

હિંદુ ધર્મમાં પિતૃપક્ષમાં આવતી અમાસનું ખાસ મહત્વ છે. જો કોઈને પોતાના પૂર્વજોના મૃત્યુની તારીખ નથી ખબર તો આ સર્વ પિતૃ અમાસના દિવસે તેમનું તર્પણ કરી શકે છે. 14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ વાળા દિવસે શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થઈ જશે. એવી માન્યતા છે કે આ દિવસે પિતૃઓને તર્પણ આપવાથી તે પ્રસન્ન થાય છે જેમને પોતાના પૂર્વજોની તિથિ નથી ખબર અથવા તો શ્રાદ્ધ પક્ષ વખતે પૂજા ન કરી શક્યા તે પિતૃદોષથી બચવા માટે આ દિવસે પિંડદાન કરી શકે છે. 

કાગડાને ખવડાવો દાણા
આ દિવસે કાગડાને દાણા ખવડાવવા શુભ માનવામાં આવે છે. સાથે જ આમ કરવાથી ભગવાન શનિ પણ પ્રસન્ન થાય છે. જો આ ઉપાયને દરેક અમાસના દિવસે કરવામાં આવે તો બધા ગ્રહ તમારા અનુકુળ થવા લાગે છે. 

કાળી ગાયને ખવડાવો રોટલી
ધાર્મિક માન્યતાઓ અનુસાર જો સર્વપિતૃ અમાસના દિવસે ગાયને રોટલીમાં રસસવનું તેલ લગાવીને ખવડાવવામાં આવે તો શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. એવામાં જો તમને કાળી ગાય નથી મળી રહી તો તમે કોઈ પણ દાયને રોટલી ખવડાવી શકો છો. 

પીપળાના ઝાડની નીચે કરો દિવો 
એવી માન્યતા છે કે સર્વપિતૃ અમાસવાળા દિવસે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દિવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે શનિદેવ પણ પ્રસન્ન થાય છે. 

ગરીબોને ખવડાવો ભોજન 
ભગવાન શનિ જરૂરીયાતમંદને મદદ કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે. માટે સર્વપિતૃ અમાસના દિવસ ગરીબોને ભોજન કરાવવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ