બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / sarv pitru amavasya 2023 date shradh tarpan muhurt

પિતૃ તર્પણ / પિતૃઓના મોક્ષ માટે સૌથી ખાસ દિવસ એટલે સર્વપિતૃ અમાસ: જાણી લો તર્પણ કરવાના શુભ મુહૂર્ત, આ લોકોનું કરો શ્રાદ્ધ

Manisha Jogi

Last Updated: 08:11 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે. બીજા દિવસથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થશે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસને મહાલયા અમાવસ્યા, પિતૃ અમાવસ્યા અથવા પિતૃમોક્ષ અમાવસ્યા પણ કહેવામાં આવે છે.

  • સર્વપિતૃ અમાસના પિતૃઓ માટે વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે
  • 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થયો છે
  • સર્વપિતૃ અમાસને પિતૃમોક્ષ અમાવસ્યા પણ કહેવામાં આવે છે

29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થયો છે અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે. બીજા દિવસથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થશે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસને મહાલયા અમાવસ્યા, પિતૃ અમાવસ્યા અથવા પિતૃમોક્ષ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. 

સર્વપિતૃ અમાસ પર તર્પણનું શુભ મુહૂર્ત
સર્વપિતૃ અમાસ 13 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 09:50 વાગ્યે શરૂ થશે અને 14 ઓક્ટોબરે રાત્રે 11:24 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યા 14 ઓક્ટોબર 2023ના રોજ ઉજવવામાં આવશે. સર્વપિતૃ અમાસના દિવસે તર્પણ માટે 3 શુભ મુહૂર્ત છે.

કુતુપ મુહૂર્ત- સવારે 11:44 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી
રોહિણ મુહૂર્ત- બપોરે 12:30 વાગ્યાથી 01:16 વાગ્યા સુધી
અપરાહ્ન કાળ- બપોરે 01:16 વાગ્યાથી 03:35 PM વાગ્યા સુધી

સર્વપિતૃ અમાસના દિવસે  કોનું શ્રાદ્ધ કરવામાં આવે છે?
જે લોકોનું મૃત્યુ અમાવસ્યા તિથિ, પૂર્ણિમા તિથિ અને ચોથના દિવસે થયું હોય તે લોકોનું શ્રાદ્ધ સર્વપિતૃ અમાસના દિવસે કરવામાં આવે છે. અમાસના દિવસે  શ્રાદ્ધ કરવાથી તમામ પૂર્વજોની આત્માઓને શાંતિ થાય છે. જે માણસોના મૃત્યુની તિથિ વિશે ખબર ના હોય તેમનું શ્રાદ્ધ સર્વપિતૃ અમાસના દિવસે કરવામાં આવે છે. તેથી સર્વપિતૃ અમાસના શ્રાદ્ધને સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા કહેવામાં આવે છે.આ ઉપરાંત જે પરિવારના સભ્યોનું અકાળે મૃત્યુ થયું હોય તેમના માટે પણ સર્વપિતૃ અમાસના દિવસે અનુષ્ઠાન કરી શકાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ