બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / sarkari naukri 2023 irel recruitment 2023 notification graduates govt jobs 2023 apply at irel co in

શાનદાર તક / કોલેજ પાસ વિદ્યાર્થીઓ આનંદો, સરકારી ભરતીની થઈ જાહેરાત, 65 હજારથી વધુ મળશે પગાર, એક ક્લિકમાં જાણો કામની વિગત

Manisha Jogi

Last Updated: 09:06 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરી શોધતા લોકોએ સરકારી નોકરી મેળવવા માટેની શાનદાર તક છે. આ ભરતી પ્રક્રિયાની મદદથી કુલ 56 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએટ ટ્રેઈની સહિત અનેક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

  • સરકારી નોકરી મેળવવા માટેની શાનદાર તક
  • કુલ 56 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
  • ગ્રેજ્યુએટ ઉમેદવાર કરી શકશે અરજી

સરકારી નોકરી શોધતા લોકોએ સરકારી નોકરી મેળવવા માટેની શાનદાર તક છે. IREL લિમિટેડે ગ્રેજ્યુએટ્સ યુવાનો માટે વિભિન્ન પદ પર નોકરીની જાહેરાત કરી છે. આ પોસ્ટ માટે એપ્લિકેશન સબમિટ કરવામાં આવી રહી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર 14 નવેમ્બર સુધીમાં અધિકૃત વેબસાઈટ irel.co.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયાની મદદથી કુલ 56 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએટ ટ્રેઈની સહિત અનેક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. 

આ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
ગ્રેજ્યુએટ ટ્રેઈની (ફાઈનાન્સ): 3 પોસ્ટ
ગ્રેજ્યુએટ ટ્રેઈની (HR): 4 પોસ્ટ
ડિપ્લોમા ટ્રેઈની (સિવિલ/ મિકેનિકલ/ ઈલેક્ટ્રિકલ/ કેમિકલ): 37 પોસ્ટ
ટ્રેઈની (ભૂવિજ્ઞાની/ પેટ્રોલોજિસ્ટ): 8 પોસ્ટ
ટ્રેઈની કેમિસ્ટ: 4 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત- 
ગ્રેજ્યુએટ ટ્રેઈની (ફાઈનાન્સ): અરજી કરનાર ઉમેદવારે કોમર્સમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
ગ્રેજ્યુએટ ટ્રેઈની (HR): અરજી કરનાર ઉમેદવારે કોઈપણ ક્ષેત્રે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
ડિપ્લોમા ટ્રેઈની (સિવિલ/ મિકેનિકલ/ ઈલેક્ટ્રિકલ/ કેમિકલ): સંબંધિત ક્ષેત્રે 3 વર્ષ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

વયમર્યાદા- આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 26 વર્ષથી વધુ ના હોવી જોઈએ. OBC વર્ગને 3 વર્ષની અને sc-st ઉમેદવારને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. 

અરજી પ્રક્રિયા-

  • ઉમેદવારે અધિકૃત વેબસાઈટ irel.co.in ની મુલાકાત લેવાની રહેશે. 
  • હોમપેજ પર કરિઅર ટેબ પર ક્લિક કરો. 
  • હવે ભરતી નોટિફિકેશન પર ક્લિક કરો.
  • નોટિફિકેશનમાં અરજી કરવાની લિંક પર ક્લિક કરો. 

પસંદગી પ્રક્રિયા-
લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટના આધાર પર આ વિભિન્ન પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. અરજીકર્તાઓને એડમિટ કાર્ડ આપવામાં આવશે. આ પોસ્ટ પર પસંદગી પામનાર ઉમેદવારને 25 હજાર રૂપિયાથી 68 હજાર સુધીનું માસિક વેતન આપવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ