બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / sara ali khan expensive watch proves she is real princess

સ્ટાઇલ / સારાની આ વૉચની કિંમતમાં તો તમે ઘરે એક SUV લઇ આવશો

Juhi

Last Updated: 11:22 AM, 10 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૈફ-અમૃતાની દિકરી સારા અલી ખાન હવે બોલિવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂકી છે, યંગસ્ટર્સથી માંડીને તમામ ઉંમરના લોકોને સારાની સિમ્પલિસિટી અને તેનો નેચર પસંદ આવી રહ્યો છે. સારાની પોતાની એક્ટિંગની સાથે સાથે સ્ટાઇલને કારણે પણ લોકોના દિલ પર રાજ કરી રહી છે.ગર્લ્સ પણ સારાની સ્ટાઇલની કૉપી કરતા જોવા મળે છે, જોકે સારાની સ્ટાઇલની કૉપી કરવી લાગે એટલી સરળ નથી, કારણ કે તે એવી ઘણી એક્સેસરીઝ પહેરે છે. જે ખરીદવી આપણા માટે તો જાણે સપનું જ હોય.

જી હા, જાણીને આચંકો લાગશે પણ આ સાચ્ચુ છે. તાજેતરમાં જ  પોતાની અપકમિંગ ફિલ્મ લવ આજ કલના પ્રમોશનમાં બિઝી જોવા મળી રહેલી સારા એક બ્લૂ ડ્રેસમાં જોવા મળી હતી આ સાથે જ તેણે એક વૉચ પણ કેરી કરી હતી. જેની કિંમત એટલી છે કે તે ખરીદવી સામાન્ય માણસ માટે તો સપનું જ  હશે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🦋🦋🦋

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

 

સારાના બ્લૂ કલરના શોર્ટ ડ્રેસ પર ફ્રન્ટમાં રફલ અને લેયર્ડ ડિઝાઇન હતી જે વધુ સ્ટાઇલિશ બનાવતી હતી. સારાના આ ડ્રેસ પર ઇલ્યુઝન નેકલાઇન ડિઝાઇન હતી. જેમાં બ્લૂ ફેબ્રિકથી સ્વીટહાર્ટ શેપ આપવામાં આવ્યો હતો.જેમાં બ્લૂ ફેબ્રિકથી સ્વીટહાર્ટ શેપ આપવામાં આવ્યો હતો અને તેના પર વ્હાઇટ નેટ લગાવવામાં આવ્યુ હતુ. 

સારાનો આ સુંદર ડ્રેસ ડિઝાઇનર Alina Cernatescu નો હતો. ડિઝાઇનર ડ્રેસની કિંમતની વાત કરીએ તો ભારતીય રૂપિયામાં આ ડ્રેસની કિંમત 45532 જેટલી છે. જોકે આ કિંમતમાં સારા પહરેલી ઘડિયાળની સામે કંઇ જ નથી. 

હાથમાં જોવા મળતી ડિઝાઇનર સિલ્વર વોચ વિથ બ્લૂ ડાયલ Serpenti Tubogas બ્રાન્ડની હતી. આ બ્રાન્ડની ઘડિયાળની કિંમત લાખોમાં હોય છે. સારા જે ઘડિયાળ પહેરી છે તેની કિંમત આશરે 905109 રૂપિ્યાની માનવામાં આવે છે. 

 

 

ઉલ્લેખનીય છે કે , વર્ષ 2009માં આવેલી ઈમ્તિયાઝ અલીની ‘લવ આજ કલ’ની આ સીક્વલ ફિલ્મ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતાં. આ ફિલ્મમાં સૈફે ડબલ રોલ પ્લે કર્યો હતો. સૈફે જયવર્ધન તથા વીર સિંહ પાનેસર એમ બે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રીષિ કપૂર, રાહુલ ખન્ના સપોર્ટિંગ રોલમાં હતાં. 

તો બીજી તરફ ‘લવ આજ કલ’ના ટ્રેલરમાં 1990 તથા 2020ની એમ બે અલગ-અલગ લવ સ્ટોરી બતાવવામાં આવી છે. કાર્તિક આર્યન ડબલ રોલમાં જોવા મળ્યો છે. 1990ની લવ સ્ટોરીમાં કાર્તિક આર્યનની સાથે આરૂષી શર્મા છે, જ્યારે 2020ની લવ સ્ટોરીમાં સારા અલી ખાન છે. ટ્રેલરમાં સારા અલી ખાનને કરિયર ઓરિએન્ટેડ ગર્લ બતાવવામાં આવી છે. ફિલ્મમાં રણદીપ હૂડા મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં કાર્તિકે વીર તથા સારાએ ઝોની ભૂમિકા ભજવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ