બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / sanjay dutt is in talks to play the villain in dhanush upcoming trilingual film

બોલીવુડ / 'KGF 2' બાદ હવે ધનુષની ફિલ્મમાં સંજય દત્ત કરશે ખલનાયકનો રોલ, એક્ટિંગ માટે કરાઇ આટલાં કરોડની ઑફર

Premal

Last Updated: 01:32 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ કેજીએફ 2ને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. ફિલ્મમાં સંજય દત્તના નેગેટીવ રોલને પણ વધુ પસંદ કરવામાં આવ્યો. હવે સમાચાર આવી રહ્યાં છે કે ધનુષની ફિલ્મમાં પણ તેઓ ખલનાયક હશે.

  • અભિનેતા ધનુષ બેક-ટુ-બેક સુપરહિટ ફિલ્મોમાં દેખાયા છે
  • ધનુષની ફિલ્મમાં સંજય દત્ત ખલનાયક હશે
  • આની પહેલા કેજીએફ: ચેપ્ટર 2માં વિલનની ભૂમિકા ભજવી હતી

અભિનેતા સંજય દત્તનુ દમદાર પાત્ર જોવા મળશે

સાઉથથી લઇને બોલીવુડ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનુ દિલ જીતનારા અભિનેતા ધનુષ, ગ્રે મેન અને નાને વરૂવેન જેવી બેક-ટૂ-બેક સુપરહિટ ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. કેપ્ટન મિલર, ગ્રે મેન 2 અને વાથી તેમની મોટા બજેટની અપકમિંગ ફિલ્મો છે. આ ઉપરાંત અભિનેતા નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર શેખર કમ્મુલાની ફિલ્મમાં જોવા મળશે. જો કે, અત્યાર સુધી આ ફિલ્મનુ ટાઈટલ નક્કી થયુ નથી. પરંતુ અહેવાલ આવી રહ્યાં છે કે ફિલ્મમાં તેમની સાથે બોલીવુડ અભિનેતા સંજય દત્તનુ દમદાર પાત્ર જોવા મળશે.

ધનુષની સાથે સિલ્વર સ્ક્રીન પર દેખાશે સંજય દત્ત

હાલમાં ધનુષની આ ફિલ્મની જાહેરાત થઇ હતી. પરંતુ હજી સુધી આ અનટાઈટલ્ડ વેન્ચર ફ્લોર પર ગયુ નથી. તાજેતરના રિપોર્ટ મુજબ સંજય દત્ત ધનુષની આગામી ફિલ્મમાં નેગેટીવ રોલમાં દેખાશે. આની પહેલા સંજય દત્તે યશની ફિલ્મ કેજીએફ: ચેપ્ટર 2માં વિલનની ભૂમિકા ભજવી હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. રિપોર્ટ્સમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે અભિનેતાને આ રોલ માટે 10 કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી છે. સંજય દત્તે આ ફિલ્મ માટે હા પાડી દીધી છે. જો કે, હજી સુધી અભિનેતા અને નિર્માતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

ફિલ્મનુ શુટિંગ 2023ના મધ્યમાં શરૂ કરાશે 

ફિલ્મનુ પ્રી-પ્રોડક્શનનુ કામ અત્યારે ચાલી રહ્યું છે. ફિલ્મનુ શુટિંગ 2023ના મધ્યમાં શરૂ કરવામાં આવશે. તામિલ તેલુગુ સિવાય તેને હિન્દીમાં પણ એકસાથે શૂટ અને રીલીઝ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ