બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / salman khan plying with niece ayat sharma

VIRAL / સલમાન અને તેની ભાણીનો આ વીડિયો જોઇને તમે પણ કહેશો SO Cute

Juhi

Last Updated: 12:00 PM, 8 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની બહેન અર્પિતા ખાને 2019 ની 27 ડિસેમ્બરના દિકરીને જન્મ આપ્યો હતો, જે પછી સલમાને ભાણી સાથે ફોટો શૅર કરી હતી. હવે સલમાન ખાને આયત સાથેનો એક વીડિયો પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે.

સલમાન ભાણીને અયાતને લાડ લડાવતો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સલમાન અને આયતનો આ વીડિયો લગભગ 3 મિલિયનથી વધુ વખત જોવાયો છે. સલમાન ખાન અને આયતનો વીડિયો જોઇને તમે પણ AWW કહેશો.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#repost @arpitakhansharma ・・・ We love you Mamu @beingsalmankhan

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાને શનિવારે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આયાત સાથેનો વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, સલમાન આયતને કિસ કરી રહ્યો છે, ત્યારે નાનકડી આયત પણ મામાની નકલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. સલમાનની કિસ પછી આયતનું રિએક્શન ખરેખર જોવા જેવુ છે.મામા-ભાણીનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We love you Mamu @beingsalmankhan

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

સલમાનની બહેન અર્પિતા ખાને એક વીડિયો શૅર કર્યો છે.  અર્પિતાએ વીડિયો શૅર કરતા લખ્યુ કે, વી લવ યુ મામુ. ઉલ્લેખનીય છે કે, આયુષ શર્મા અને અર્પિતાનું આ બીજું બાળક છે. અર્પિતા અને આયુષનો દિકરો છે જેનું આહિલ નામ છે. તેને પણ સલમાન ખૂબ જ પ્રેમ કરે છે.  ઘણી વખત સલમાનનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ