બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / sakshi mishra father pappu bharataul mlas daughter rebelled married to dalit boy

નેશનલ / પિતા સાથે લડી-ઝઘડીને લવમેરેજ કર્યા, હવે સાસરિયાં કરે છે પરેશાન: મોટા નેતા અને પૂર્વ MLAની દીકરીની આપવીતી

Arohi

Last Updated: 03:23 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sakshi Mishra: પૂર્વ ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલની દિકરી સાક્ષી મિશ્રાએ જિલ્લા પોલીસ મુખ્યાલય પહોંચીને સાસરીયાને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. સાક્ષીએ 5 વર્ષ પહેલા પોતાના પરિવારના વિરૂદ્ધ જઈને એક દલિત યુવકથી લવ મેરેજ કર્યા હતા. જાણો સંપૂર્ણ સ્ટોરી...

યુપીના બરેલીમાં બીજેપીના પૂર્વ ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફી પપ્પૂ ભરતૌલની દિકરી સાક્ષી મિશ્રાએ જિલ્લા પોલીસ મુખ્યાલય પહોંચીને સાસરીયાના ત્રાસનો આરોપ લગાવ્યો છે. પોલીસને આપેલા ફરિયાદ પત્રમાં સાક્ષી મિશ્રાએ જણાવ્યું કે તેમના સાસરીયા દહેજ માટે તેમને ત્રાસ આપતા હતા અને મારઝૂડ પણ કરતા હતા. સાસરીમાં રોજ દહેજ માટે ટોણા મારીને તેમને રોજ માનસીક ત્રાસ આપવામાં આવતો હતો.

હાલ પોલીસે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ આ ઘટનાક્રમના કારણે પૂર્વ ધારાસભ્યની દિકરી સાક્ષી મિશ્રા ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. તેણે પરિવાર વિરૂદ્ધ જઈને એક દલિત યુવક સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નના એક અઠવાડિયા બાદ 10 જુલાઈએ સાક્ષી અને અજીતેશે ધારાસભ્ય પરિવારથી જીવનું જોખમ હોવાનો આરોપ લગાવતા એક વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો હતો. 

તેના બીજા દિવસે 11 જુલાઈએ સાક્ષી મિશ્રાએ એક બીજો વીડિયો જાહેર કર્યો જેમાં તેમણે પોતાના પિતા પપ્પુ ભરતૌલ, ભાઈ વિક્કી ભરતૌલ અને પિતાના નજીકના કહેવાતા રાજીવ રાણાથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. આ બન્ને વીડિયો ખૂબ જ વાયરલ થયા જેના બાદ મામલાએ ખૂબ જોર પકડ્યુ હતું જોકે ધારાસભ્ય ભરતૌલે દિકરીના આરોપોને ફગાવ્યા હતા. 

વધુ વાંચો: હવેથી દેશના આ ગામમાં દારૂ પીવા પર મૂકાયો પ્રતિબંધ, ફટકારાશે રૂ. 5000 સુધીનો દંડ

કોણ છે રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલ? 
પપ્પૂ ભરતૌલ બીજેપીના નેતા છે. તે 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પર બિથરી-ચેનપુરથી ધારાસભ્ય ચુંટાયા હતા. જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને ટિકિટ ન હતી આપી. તેમની જગ્યા પર ડૉ.રાઘવેન્દ્ર શર્માને ચુંટણી લડાવવામાં આવી હતી.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ