બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / Saif Ali Khan returned from hospital after his surgery of tricep

બોલિવૂડ / ..તો સૈફ અલી ખાને એક હાથ ગુમાવ્યો હોત! જાતે જ વર્ણવી દર્દનાક ઘટના, પાટાપિંડીમાં દેખાયો

Vaidehi

Last Updated: 07:06 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૈફ અલી ખાન હોસ્પિટલથી પાછા આવી ગયાં છે. હાલમાં જ તેમણે ખુલાસો કર્યો કે તેમને હાથમાં થોડી ઈજા થઈ હતી. પીઠ કે ખભે કોઈ સર્જરી નથી કરવામાં આવી.

  • બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની ઘર વાપસી
  • હોસ્પિટલમાં સર્જરી કરાવીને ઘરે આવ્યાં 
  • શૂટિંગ દરમિયાન હાથમાં ગંભીર ઈજા થઈ હતી

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ઘરે પાછા આવી ગયાં છે. સોમવારે જ્યારે તેમની હોસ્પિટલમાં દાખલ થવાની ખબર મળી હતી ત્યારે ફેંસ ચિંતિત થયાં હતાં. નવાબ સૈફ અલી ખાન 'દેવરા' ફિલ્મની શૂટિંગ દરમિયાન ઘાયલ થયાં હતાં. આ ઈજાને તેમણે પહેલાં હળવાશમાં લીધી હતી પણ પછી દુખાવો વધતો ગયો અને તેમને સમજાયું કે આ વધુ નુક્સાનકારક પણ હોઈ શકે છે. તેમણે હાલમાં ખુલાસો કર્યો કે આ ઈજાનાં લીધે તેઓ પોતાનો એક હાથ ઘુમાવી શકતાં હતાં..

Photo Credit: Viral Bhayani Instagram

સૈફ અલી ખાને હોસ્પિટલથી પાછા ફરતાં ખુલાસો કર્યો કે તેમને માત્ર હાથમાં જ ઈજા થઈ હતી. તેમની પીઠ કે ખભાની કોઈ સર્જરી નથી કરવામાં આવી. એક્ટરે જણાવ્યું કે આખરે કેવી રીતે આ ઘટના બની. 

'પહેલા લાગ્યું બધું બરાબર છે'
તેમણે ઈંટરવ્યૂમાં જણાવ્યું કે મને ટ્રાઈસેપ પર ઈજા થઈ હતી. ઘણાં સમયથી મને દુખાવો થઈ રહ્યો હતો. ક્યારેક ઓછું દુખતું હતું અને ક્યારેક દુખાવો વધી જતો હતો.  તેમણે કહ્યું કે આ ઈજા એટલી ગંભીર હશે મને અંદાજો જ નહોતો. ફિલ્મ દેવારા માટે એક એક્શન સિક્વેંસ કરતાં તેમને આ ઈજા થઈ હતી. ત્યારે તેમને લાગ્યું કે બધું બરાબર છે.

 

ટ્રાઈસેપ ટેંડન ફાટી ચૂક્યું છે
તેમણે કહ્યું કે જ્યારે હું એકવાર વર્કઆઉટ કરી રહ્યો હતો તો દુખાવો વધી ગયો. પણ પછી દુખાવો ઠીક થઈ ગયો. હું જ્યારે કોઈ જોર લગાડવાવાળું કામ કરતો હતો ત્યારે દુખાવો થતો હતો. તેથી મેં MRI કરાવવાનું વિચાર્યું. MRI રિપોર્ટમાં સામે આવ્યું કે ટ્રાઈસેપ ટેંડન ફાટી ચૂક્યું છે. તેમણે કહ્યું કે જ્યારે સર્જિકલ પ્રોસેસ શરૂ થઈ ત્યારે સમજાયું કે સર્જરીની જરૂર છે કારણકે જ્યાં ઈજા થઈ હતી ત્યાં ઘણો મોટો કટ લાગ્યો હતો. એક્ટરે કહ્યું કે  જો સમયસર સર્જરી ન થઈ હોત તો એક હાથ ઘુમાવવો પણ પડ્યો હોત.

વધુ વાંચો: Instagram Reels પર વ્યૂઝ વધારવા આટલું કરો! ઝટઝટ વાયરલ થઈ જશો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ