બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / rs-70000-crore-of-your-money-is-lying-unclaimed-in-different-financial-institutions

બેનામ / અહીં તમારા 70,000 કરોડ લાવારિસ પડ્યાં છે, તમને ખબર છે?

vtvAdmin

Last Updated: 02:33 PM, 26 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જાણીને આશ્ચર્ય થશે કે વિભિન્ન સંસ્થાઓમાં 70000 કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે. આટલી મોટી રકમ માટે કોઇ દાવેદાર નથી, જેના કારણે ઘણા લોકો શૅર ખરીદીને, પોસ્ટ ઑફિસ સ્કીમ્સ અથવા તો બેંક એકાઉન્ટમાં જમા કરે  અથવા તો ઇન્શ્યોરન્સ ખરીદીને ભૂલી જાય છે. આજ કારણ છે કે ઘણા લોકો રૂપિયા જમા કરવા તો શરૂ કર્યુ હોય પરંતુ મેચ્યોરિટી સુધી રોકાણ રાખી શકતા નથી. આજ રીતે કેટલાક લોકોની મૃત્યુ થઇ ગઇ અને તેમના પરિવારના લોકોને જમા રકમની જાણકારી હોતી નથી. આ પરિસ્થિતિઓમાં અલગ-અલગ જગ્યાઓ પર જમા રકમ માટે કોઇ દાવેદાર સામે આવતુ નથી. જાણીએ કેટલી રકમ લાવારિસ પડી છે...

એક કંપનીમાં 1500 કરોડ:
- ભારતીયો ન તો માત્ર એક કંપની, પીયરલેસ જનરલ ફાઇન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા રોકાણ કરીને ભૂલી ગયા. 15 વર્ષમાં તેમની રોકાણની રકમ વધીને 1514 કરોડ રૂપિયા થઇ ચૂકી છે. 15 વર્ષ પહેલા કંપનીએ નાના રોકાણકારોને ડિપોઝિટ સર્ટિફિકેટ વહેંચીને 1.49 કરોડ રૂપિયા ભેગા કર્યા. 51% ડિપોઝિટ સર્ટિફિકેટ્સ 2000 રૂપિયા અથવા તો તેનાથી ઓછી કિંમતમાં જારી કરવામાં આવ્યા હતા. કંપનીએ આ મામલામાં મંત્રાલયને જણાવ્યુ કે, આ રકમ હવે સરકારના આધીન ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF)માં ટ્રાન્સફર કરી દીધા છે. 


શૅરના 25000 કરોડ:


IEPFમાં 7 વર્ષોમાં લાવારિસ પડેલી કંપનીઓને ઘોષિત લાભાંશ અને શૅર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ફંડમાં કુલ 4138 કરોડ રૂપિયા જમા થઇ ચૂક્યા છે. આ સિવાય કંપનીઓ 21,232.15 કરોડ રૂપિયાના મૂલ્યના 65.02 કરોડ શૅર જમા કર્યા છે.

ઇન્શ્યોરન્સના 16000 કરોડ:

24 જીવન વીમાં કંપનીઓની પાસે વીમાધારકોના 16000 કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે. એટલે કે 70% કુલ 10509 કરોડ રૂપિયા માત્ર LICના વીમાધારકોના છે. આ આંકડો 31 માર્ચ, 2018 સુધીનો છે. ત્યારે 24 ગેર જીવન વીમા કંપનીઓની પાસે પડેલા 848 કરોડ રૂપિયાના કોઇ દાવેદાર નથી.

બેંકોની પાસે 20000 કરોડ:

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડના તે બેંક એકાઉન્ટ પર કબ્જો કરે છે જેના પર 10 વર્ષો સુધી કોઇ દાવો નથી કરતા. જૂન 2018 સુધી આવા લાવારિસ પડેલા બેંક એકાઉન્ટ્સથી ડીઇએ ફંડને 19567 કરોડ રૂપિયા મળી ગયા છે. 

પોસ્ટ ઑફિસમાં 9000 કરોડ:

દેશની વિભિન્ન પોસ્ટ ઑફિસમાં જમાં 9395 કરોડ રૂપિયાના દાવેદાર સામે આવ્યા નથી. લોકોએ પોસ્ટ ઑફિસ હેઠળ રૂપિયા ભેગા કર્યા છે, પરંતુ મેચ્યોરિટી પીરિયડ સુધી કોઇ દાવેદાર આવ્યા નથી. એવામાં ઘણા લોકો આજ નાના-નાની બચત યોજનામાં પૈસા જમા કરાવવાનું તો શરૂ કર્યુ છે, પરંતુ કેટલાક દિવસોમાં જમા કરાવવાનું બંધ કરી દીધુ છે. આ લોકો જમા રકમ પરત લેવા પણ આવ્યા નથી.

કુલ 70000 કરોડ:

ઉપરની કુલ રકમ જોડવામાં આવે તો 70000 કરોડ રૂપિયા પહોંચે છે.આ રોકાણ માટે ભાગે લાવારિસ છે કેમકે રોકાણકારોની મોત થઇ ચૂકી છે અને તેમના પરિવારને તેણી જાણકારી પણ નથી અથવા તો પછી તો પોતાનો દાવો સાબિત નથી કરી શકતા. જો તમારું રૂપિયા પણ ફસાયેલા છે તો દાવેદારી સાબિત કરીને તેને નીકાળી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ