બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma won toss and batted 1st against southafrica dew will be a big factor in 2nd innings at eden gardens world cup 2023

વિશ્વ કપ / વર્લ્ડ કપમાં નવું, ટોસ પછી રોહિત અને બાવુમા બન્નેને પહેલા લેવીતી બેટિંગ, સાંજના સમયે મેદાનથી ઘટનાથી ડર્યાં

Hiralal

Last Updated: 03:48 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી તેની પાછળ બહું ઉંડુ કારણ છે. રોહિત શર્માએ સામાન્ય સંજોગોની જેમ જ બેટિંગ લીધી નથી.

  • આફ્રિકા મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શા માટે પહેલા લીધી બેટિંગ?
  • રોહિતે સમજી વિચારીને લીધો નિર્ણય
  • સાંજના સમયે મેદાનમાં ઝાકળ પડવાની સંભાવના 
  • બોલર્સને કોઈ તકલીફ ન પડે એટલે લીધો નિર્ણય 

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમે અત્યાર સુધી રમાયેલી પોતાની તમામ 7 મેચમાં જીત મેળવી છે. ટીમ 8મી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે કોલકાતામાં ઉતરી રહી છે. રોહિતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય ખુબ જ અઘરો માનવામાં આવે છે, કારણ કે સાંજે ઝાકળના કારણે સ્પિનરોને બોલિંગ કરતી વખતે મુશ્કેલી પડી શકે છે. ટીમ ઈન્ડિયા 2 સ્પિનર સાથે ઉતરી રહી છે. ઝાકળના કારણે બીજી ઈનિંગમાં બોલિંગ આસાન રહેવાની નથી. ટીમ ઈન્ડિયા આ રણનીતિ હેઠળ પહેલા બેટિંગ કરી રહી છે, જેથી બોલરોને ઝાકળ દરમિયાન બોલ ફેંકવાની તૈયારી કરી શકાય. ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે, પિચ સારી લાગી રહી છે. પરંતુ મેચથી વધુ અમે ટીમને અને પોતાને પડકાર આપવા વિશે વધુ વિચારી રહ્યા છીએ. 2 ટોચની ટીમો વચ્ચે સારી સ્પર્ધા થશે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું કે, અમે પણ પહેલા બેટિંગ કરવા માંગતા હતા, કારણ કે ચેઝ કરતી વખતે અમારો રેકોર્ડ ખાસ નથી. 

ઈન્ડીયા પહેલા બેટિંગ કરે તેવી રવિ શાસ્ત્રીની પણ ઈચ્છા 
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની મોટાભાગની મેચો ચેઝ કરીને જીતી છે. આવી સ્થિતિમાં સેમિ ફાઈનલ અગાઉ ટીમે તેનાથી વિપરીત નિર્ણય લેવો જોઈએ. એટલે કે તેઓ પણ ઈચ્છતા હતા કે ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરે. 

ક્યાં રમાશે વર્લ્ડ કપની સેમી ફાઈનલ 
વર્લ્ડ કપની સેમીફાઈનલની વાત કરીએ તો મેચ મુંબઈ અને કોલકત્તામાં યોજાવાની છે. 

વર્લ્ડ કપની બે મજબૂત ટીમ વચ્ચે મુકાબલો
હાલના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાઅને ભારત બે મજબૂત ટીમો છે. ભારત અત્યાર સુધીની તેની તમામ મેચ જીતી છે. ભારતની 7માંથી 7 જીત થઈ છે આફ્રિકા સામે જીતે તો આઠ થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ