બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / rhea chakraborty wants to suicide

નવી વાત / હું હવે આત્મહત્યા કરી લેવા માંગુ છુ, જીવન બોજ લાગે છે: રિયા ચક્રવર્તી

Kinjari

Last Updated: 11:43 AM, 28 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયા ચક્રવર્તીએ ઇન્ટરવ્યૂ આપ્યુ બાદથી એક બાદ એક સવાલોની ભરમાર થઇ ગઇ છે. સિનીયર જર્નાલિસ્ટ રાજદીપ સરદેસાઇએ તેનો ઇન્ટરવ્યૂ લીધો અને રિયાએ પોતાનો પક્ષ લીધો. તેમાં રિયાએ કહ્યું કે સુશાંતનું ડ્રગ કનેક્શન શું છે અને યુરોપ ટ્રીપ શું છે.

  •  રિયાએ ખોલ્યા રહસ્ય
  • સુશાંત બાદ રિયાને કરવી છે આત્મહત્યા
  • રિયાએ બધા આરોપો નકારી દીધા

ઇન્ટરવ્યૂમાં રિયાએ કહ્યું કે તેને લાગે છે કે તે સ્યુસાઇડ કરી લે, તેણે જણાવ્યું કે કેટલાક મહિનાથી તેને લાગે છે કે તે આત્મહત્યા કરી લે. રિયાએ કેમ સ્યુસાઇડ કરવાનું વિચાર્યુ તે જાણીએ. 

રિયા સાથે જ્યારે ડ્રગ્સની વાત થઇ ત્યારે તેણે કહ્યું કે, બસ આ જ વધ્યુ હતુ મારા માટે કહેવાનું, એક કામ કરો એક બંદૂક લઇ આવો મને અને મારા ફેમિલીને ઉડાઇ દો. પછી તેનું જવાબદાર કોણ હશે. તેણે દરેક આરોપોને નકારી દીધા હતા. 

રિયાએ કહ્યું કે, માત્ર મારે જ નહી મારા પરિવારે પણ આત્મહત્યા કરી લેવી જોઇએ. આ રીતે ગૂંગળાઇને જીવવા કરતા મરી જવું વધારે સારુ. અમે લોકો મિડલ ક્લાસ લોકો છીએ જો ઇજ્જત નથી તો કંઇ જ નથી. આજે હું ડ્રગ ડિલર છુ, ગઇ કાલે મર્ડરર હતી આવતીકાલે કંઇક બીજુ હોઇશ. 

રિયા કહે છે કે તેને ક્યારેક વિશ્વાસ નથી થતો કે આ જ તેનું જીવન છે. રિયાએ આ ઇન્ટરવ્યૂમાં ઘણા બધા સવાલોના જવાબ આપ્યા છે. હવે CBI આ કેસને કેવી રીતે સોલ્વ કરે છે તે જોવુ રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ