બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Repairing work of water tank near Smriti Mandir in Ghodasar Ahmedabad

અમદાવાદ / આગ લાગી ત્યારે કૂવો ખોદ્યો, ઘોડાસરમાં માત્ર દોઢ વર્ષમાં ટાંકીને પડી તિરાડો, સમારકામ ગોકલગતિએ, ઉનાળો નીકળી જશે?

Kishor

Last Updated: 12:30 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઘોડાસરમાં સ્મૃતિમંદિર પાસે આવેલી પાણીની ટાંકી ઘણા સમયથી લીકેજ હતી. તેમાંથી પાણીનો વેડફાટ થતો હતો. પરંતુ તંત્રને હજુ થોડા દિવસ પહેલાં જ આ ટાંકી રિપેર કરવાનો વિચાર સૂઝ્યો છે.ત્યારે પાણીની અછતથી પીડાતા સ્થાનિક લોકોને  ભારે હાલાકી પડી રહી છે.

  • અમદાવાદમાં ભર ઉનાળે ટાંકીનું સમારકામ
  • ઘર સુધી નથી પહોંચતું પાણી
  • માત્ર દોઢ વર્ષમાં ટાંકીને પડી તિરાડો

ઉનાળો શરૂ છે પરિણામે લોકોને પાણીની જરૂરિયાત વધી છે. પરંતુ તેવા સમયે જ અમદાવાદમાં ટાંકીનું રિપેરિંગ કામ ચાલું છે, આથી સ્થાનિક લોકોના ઘરમાં પૂરતા પ્રેશરથી પાણી નહીં પહોચતું હોવાની ફરિયાદ ઊઠી છે. ઓવરહેડ ટાંકીનું રિપેરિંગ કામ જે ગતિએ ચાલી રહ્યું છે તે જોતાં હજુ આખો ઉનાળો પસાર થઈ જાય છતાં લોકોને પૂરતું પાણી નહીં મળે તેવું લાગે છે, જેનાથી સ્થાનિક લોકો પરેશાન છે. 

 
પાણીના અભાવે સ્થાનિકો મુશ્કેલીમાં
મહત્વનું છે કે અમદાવાદ મહાનગર પાલિકાએ દોઢ વર્ષ પહેલા આ ઓવરહેડ ટાંકીનું નિર્માણ કર્યું હતું. જે માટે 11 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ટાંકીમાંથી ઘોડાસરના એક હજાર છસો ઘરોમાં પાણી પહોંચતું હતું. પરંતુ 11 કરોડના ખર્ચે અને મહિનાઓની મહેનત બાદ તૈયાર થયેલા આ ટાંકી માત્ર દોઢવર્ષમાં જ લીકેજ થઈ ગઈ છે. જેના કારણે સ્થાનિક લોકો છેલ્લાં ઘણા મહિનાઓથી પૂરતા પાણીના અભાવે મુશ્કેલી વેઠી રહ્યા છે. 

 


મજબૂતાઈમાં કાચું ક્યાં કપાઈ ગયું?

પાણીની ટાંકી દોઢ વર્ષમાં જ લીકેજ થતાં લોકો આ ઓવરહેડ ટાંકીની ક્ષમતા પર સવાલ ઊઠાવી રહ્યા છે એટલું જ નહી કેટલાક નાગરિકો તો આ ટાંકીના રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાની માગણી કરી રહ્યા છે. હાલ તો મનપાએ આ ઓવરહેડ ટાંકીનું સમારકામ શરૂ કર્યું છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે લાખો લોકો માટેની આ સુવિધાની મજબૂતાઈમાં કાચું ક્યાં કપાઈ ગયું?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ