નામકરણ વિવાદ / મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર પટેલ હટાવી નરેન્દ્ર મોદી કરાતા હાર્દિક પટેલનું આવ્યું મોટું નિવેદન

Renaming It Narendra Modi Stadium Is An Insult To Sardar Patel: Hardik Patel

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીને નામે કરવાના નિર્ણયની ટીકા કરતા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તેને સરદાર પટેલના અપમાન સમાન ગણાવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ