બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Remedies For Hair And Skin Problem

ફાયદાકારક / ઘરની આ 1 જ ચમત્કારી વસ્તુના ઉપયોગથી સ્કિન એકદમ યંગ રહેશે અને વાળ પર થશે ગજબની અસર

Noor

Last Updated: 05:22 PM, 24 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે મહિલા હોય કે પુરૂષો બધાંને સ્કિન અને વાળ સંબંધી કોઈને કોઈ સમસ્યા છે. જેના માટે તમે અનેક ઉપાયો પણ ટ્રાય કર્યા હશે. જોકે, આજે અમે તમને જે ઉપાય જણાવી રહ્યાં છે તે ચોક્કસથી અસર કરશે. બસ એકવાર ધીરજ સાથે ટ્રાસ કરી જુઓ. આનાથી સ્કિન બનશે એકદમ ટાઈટ, વાળ ઝડપથી લાંબા થઈ જશે.

વાળ માટેનો ઉપાય

વાળને કાળા અને ભરાવદાર રાખવા માટે દેશી ઘીનો હેયર માસ્ક લગાવો. 2 ચમચી દેશી ઘી 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરી નવશેકું ગરમ કરી લો. પછી તેને તમારા વાળના મૂળમાં લગાવી હળવા હાથે મસાજ કરો અને 30 મિનિટ રાખીને પછી હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો. સપ્તાહમાં એકવાર આ ઉપાય કરવાથી વાળ ખરશે નહીં, વાળ ઝડપથી લાંબા થશે અને વાળને સફેદ થતાં બચાવે છે.

સ્કિન માટેનો ઉપાય

સ્કિનને ટાઈટ અને યંગ રાખવા માટે દેશી ઘીનો આ ઉપાય કરો. તેના માટે 2 ચમચી દેશી ઘી અને 2 ચમચી ગુલાબજળ લો. દેશી ઘીને નવશેકું ગરમ કરીને તેમાં ગુલાબજળ મિક્ષ કરો, પછી ચહેરા પર સર્ક્યુલર મોશનમાં ફેસ પર હળવા હાથે તેનાથી મસાજ કરો અને 15 મિનિટ બાદ વોશ કરી લો. 

રોજ સ્નાન કરતાં પહેલાં આ ઉપાય કરવાથી સ્કિન ટાઈટ રહેશે, કરચલીઓ નહીં પડે,  સ્કિન સોફ્ટ અને ફ્રેશ રહેશે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાય શકશો.

આંખો નીચેના કાળા કુંડાળા અને કરચલીઓ દૂર કરવાનો ઉપાય

આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે દેશી ઘીનો આ ઉપાય કરો. તેના માટે 2 ટીપાં દેશી ઘી લો. રોજ રાતે સૂતા પહેલાં 2 ટીપાં દેશી ઘી લઈને આંખોની આસપાસ લગાવી હળવા હાથે ત્યાં મસાજ કરો અને સવારે ધોઈ લો. આ ઉપાય કરવાથી કાળા કુંડાળા દૂર થશે, પફીનેસની પ્રોબ્લેમ દૂર થશે અને આંખો નીચેની કરચલીઓ પણ દૂર થશે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ