બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / real life Ram-Sita Arun Govil and Dipika Chikhlia will once again share the screen

મનોરંજન / રિલ લાઈફના રામ-સીતાનો 'વનવાસ' પૂર્ણ: ફરી એક વાર ફિલ્મી પડદા પર દેખાશે સાથે, શરૂ થઈ ગઈ શૂટિંગ

Arohi

Last Updated: 02:34 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના પડદા પર અત્યાર સુધી રામાયણ પર ઘણી સીરિયલ બની ચુકી છે પરંતુ વર્ષ 1987માં પ્રસારિત થયેલી રામાનંદ સાગરની 'રામાયણ'ને લઈને લોકોમાં અલગ જ ક્રેઝ હતો. આ સીરિયલમાં અરૂણ ગોવિલે રામનું પાત્ર ભજવ્યું હતું ત્યાં જ સીતાની ભુમિકામાં દીપિકા ચિખલિયા જોવા મળી હતી.

  • ફરી જોવા મળશે રામ-સીતાની જોડી 
  • અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયા જોવા મળશે સાથે 
  • 1987માં રામાયણમાં નિભાવ્યું હતું રામ-સીતાનું પાત્ર 

રામાનંદ સાગરની ઔતિહાસિક 'રામાયણ'માં શ્રીરામની ભુમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને માતા સીતાના પાત્રમાં જોવા મળેલ દીપિકા ચિખલિયાનું વર્ષો સુધી ચાલેલો વનવાસ પુરો થઈ ગયો છે. હકીકતે એક વખત ફરી અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયા સાથે સ્ક્રીન શેર કરવાના છે. 

 

બન્ને કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેની જાણકારી હજુ સુધી સામે નથી આવી. પરંતુ શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. 'રામાયણ'માં સીતાની ભુમિકા નિભાવીને ઘરે-ઘરે ફેમસ થયેલી દીપિકા ચિખલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે શૂટિંગ સેટનો છે. 

ફરી સાથે જોવા મળશે રામ-સીતા 
એક વીડિયોને શેર કરતા દીપિકા ચિખલિયાએ લખ્યુ, "સેટ પર", વીડિયોમાં દીપિકા પોતાની વેનિટી વેનમાં સાડી પહેરીને જોવા મળી રહી છે ત્યાર બાદ સીરિયલના સીનની શૂટિંગ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે એક સોફા પર અરૂણ ગોવિલ અને દીપિકા બેઠા છે અને બન્નેની વચ્ચે વાતો થઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arun Govil (@siyaramkijai)

આ વીડિયોના સામે આવ્યા બાદ ફેંસ ખૂબ જ ખુશ છે અને એક વખત ફરી અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની જોડીને સ્ક્રીન પર જોઈ શકાય છે. આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, "વર્ષો બાદ મારા રામ અને સીતાને હું સાથે જોઈશ." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ