બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 07:32 PM, 23 February 2022
ADVERTISEMENT
શું કહે છે બેન્કના નિયમ?
તમને આ નોટના બદલે સારી નોટ મળી જશે. આ ચિપકેલી નોટને બદલવા માટે આરબીઆઈએ નિયમ બનાવ્યાં છે. આવો જાણીએ છીએ કે બેન્કના નિયમો મુજબ, આ નોટને તમે કેવીરીતે બદલી શકો છો અને કેવીરીતે તમે બધા પૈસા પાછા મેળવી શકો છો. એટલેકે કેવીરીતે તમે આ નોટ કાયદેસર બનાવી શકો છો. ભારતીય રિઝર્વ બેન્ક ઓફના વર્ષ 2017ના એક્સચેન્જ કરન્સી નોટ નિયમો મુજબ, જો એટીએમમાંથી તમને ફાટેલી નોટ મળે છે તો તેને તમે સરળતાથી બદલી શકો છો. કોઈ પણ સરકારી બેન્ક નોટ બદલવાનો ઈન્કાર કરી શકે નહીં. આવી નોટને બેંક લેવાની ના ના પાડી શકે.
ADVERTISEMENT
આ છે નોટ બદલવાની પદ્ધતિ
જો તમારી નોટના ટુકડા થઇ ગયા છે તો પણ બેંક તેને બદલી આપશે. ત્યાં સુધી કે ફાટેલી નોટનો કોઈ ભાગ ગાયબ થયો છે તો તેને એક્સચેન્જ પણ કરી શકાય છે. જો કોઈ નોટનો ભાગ આખો ફાટી ગયો છે અથવા બળી ગયો છે તો તેને ફક્ત આરબીઆઈની ઈશ્યુ ઓફિસમાં બદલાવી શકો છો. જેના માટે તમારે એક ફોર્મ ભરીને સરકારી બેન્ક, ખાનગી બેન્કની કરન્સી ચેસ્ટ અથવા આરબીઆઈના ઈશ્યુ ઓફિસમાં જઇને બદલી શકો છો.
પૂરા પૈસા પાછા મળી જશે
તમારા નોટની સ્થિતિ અને નોટ વેલ્યુ પર નિર્ભર કરે છે કે તમને બધા પૈસા પાછા મળશે કે નહીં. થોડી ફાટેલી નોટની સ્થિતિમાં પૂરા પૈસા મળી જાય છે. પરંતુ જો નોટ વધુ ફાટેલી હોય તો તમને અમુક ટકા પૈસા પાછા મળી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT