બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / આરોગ્ય / raw vegetables with curd are panacea to relieve constipation permanently illness will be cured

Health tips / કબજિયાતથી છો પરેશાન? તો આજથી જ આ 4 શાકભાજીને દહીં સાથે મિશ્રણ કરીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ

Manisha Jogi

Last Updated: 10:08 AM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કબજિયાત એક ગંભીર બિમારી છે, જેના કારણે હરસ મસા જેવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા લોકો દવાઓનું સેવન કરે છે. ઘરેલુ ઉપાય કરીને આ સમસ્યા દૂર કરી શકાય છે.

  • કબજિયાત એક ગંભીર બિમારી
  • ઘરેલુ ઉપાય કરીને આ સમસ્યા દૂર કરી શકાય છે
  • દહીં સાથે આ 4 શાકભાજીનું કરો સેવન

આજકાલ અયોગ્ય ખાનપાનને કારણે કબજિયાતની સમસ્યા થઈ રહી છે. લોકો આ સમસ્યાને ગંભીરતાથી નથી લઈ રહ્યા છે. આ પ્રકારે કરવું બિલકુલ અયોગ્ય છે. આ સમસ્યાનો સમય રહેતા ઈલાજ કરવામાં ના આવે તો અનેક બિમારીઓ થઈ શકે છે. કબજિયાત એક ગંભીર બિમારી છે, જેના કારણે હરસ મસા જેવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા લોકો દવાઓનું સેવન કરે છે. ઘરેલુ ઉપાય કરીને આ સમસ્યા દૂર કરી શકાય છે. કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને આ સમસ્યા દૂર કરી શકાય છે. જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

દહીંની સાથે આ 4 શાકભાજી ખાવા જોઈએ
દહીં અને ખીરા- 

કબજિયાત દૂર કરવા માટે દહીં અને ખીરા સૌથી શાનદાર ઓપ્શન છે. દહીંમા ભરપૂર માત્રામાં પ્રોબાયોટિક્સ હોય છે. ખીરામાં ફાઈબર અને પાણી હોય છે. જેથી દહીં અને ખીરા સાથે ખાવાથી મળ આંતરડામાં જમા થતા નથી. આ કારણોસર સવારે દહીં અને ખીરાનું સેવન જરૂરથી કરવું જોઈએ. 

દહીં અને કાકડી- 
કબજિયાત દૂર કરવા માટે દહીં અને કાકડી ખૂબ જ ફાયદાકારક છે. કાકડીને ફાઈબરનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. અનેક લોકો સલાડ તરીકે કાકડીનું સેવન કરે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે કાકડી અને દહીંનું સેવન કરવું જોઈએ. જે માટે એક વાટકી દહીં અને કાકડી મિક્ષ કરીને સેવન કરવું. 

દહીં અને પાલક- 
દહીં અને પાલકને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દહીં અને પાલકનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે. જે માટે એક વાટકી દહીં લો અને તેમાં પાલક ઝીણી ઝીણી સમારીને નાખો. હવે તેને ઢાંકીને મુકી દો. તમે એક કલાક પછી આ મિશ્રણનું સેવન કરી શક છો. આ પ્રકારે કરવાથી કબજિયાતથી છુટકારો મળશે. 

દહીં અને ડુંગળી- 
કબજિયાતથી રાહત મેળવવા માટે દહીં અને ડુંગળીને લાભકારી માનવામાં આવે છે. મોટાભાગના લોકો દહીં અને ડુંગળીનું રાયતુ બનાવીને તેનું સેવન કરે છે. જો તમને પણ કબજિયાતની સમસ્યા છે, તો દહીં અને ડુંગળીનું સેવન કરવું જોઈએ. એક વાટકી દહીં લો અને તેમાં ડુંગળી સમારીને નાખવી અને તેનું સેવન કરવું. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ