બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Rape of 12-year-old girl in Surat, complaint in Sarthana police station

હેવાનિયતની તમામ હદ પાર / સુરતમાં દુષ્કર્મ પીડિતા બાળકીના ગુપ્તાંગમાં નખાયું મરચાંની ભૂકીનું પાણી, બે મહિલાની ધરપકડ

Malay

Last Updated: 01:10 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Rape Case: સુરતમાં 12 વર્ષીય કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. આ મામલે સરાથાણા પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે.

 

  • 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ
  • બે મહિલાઓએ કર્યુ અપહરણ
  • એક મહિલાના પતિએ આચર્યુ દુષ્કર્મ

સુરતમાં હાથના રુંવાડા ઉભા કરી નાખે એવી ઘટના બની છે. શહેરમાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ અને અપહરણની ઘટનાથી ભારે ચકચારી મચી ગઈ છે. સરથાણા પોલીસે દુષ્કર્મ પીડિતા કિશોરી સામે અત્યાચાર મામલે બે બહેનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાના પતિએ આચર્યું હતું દુષ્કર્મ
મળતી માહિતી અનુસાર, દુષ્કર્મ પીડિતા કિશોરી સામે અત્યાચાર મામલે સંગીતા ઉગરેજીયા અને મનીષા ચોવસિયા નામની બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. સંગીતાના પતિ ઉમેશે 8 એપ્રિલે 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બે બહેનો મનિષા અને સંગીતાએ સગીરાનું અપહરણ કર્યું હતું. 

સગીરા પર કર્યો હતો અત્યાચાર
અપહરણ બાદ કિશોરીના ગુપ્તાંગમાં મરચાંની ભૂકીનું પાણી નાખ્યું હતું. ગરમ સળિયા વડે ગુપ્તાંગ અને જાંઘ પર ડામો આપ્યા હતા. આ ઉપરાંત જો પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે ગુનો નોંધી બે મહિલાની ધરપકડ કરી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ