બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / ramiz raja says alex hales spread corona virus in pakistan

સ્પોર્ટસ / 'આ ક્રિકેટરને કારણે અમારા દેશમાં કોરોના વાયરસ ફેલાયો, નજર લાગી ગઈ ક્રિકેટને' પૂર્વ ક્રિકેટરનો દાવો

Parth

Last Updated: 01:42 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવ્યો છે. બોલિવુડની સાથે સાથે રમત-ગમત ક્ષેત્રને પણ ફટકો પડ્યો છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ મોટું નિવેદન આપ્યું છે. રમીઝે દાવો કર્યો છે કે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લેવા આવેલ ઇંગ્લેન્ડનાં ખેલાડીમાં કોરોના વાયરસનાં લક્ષણો હતા જે બાદ લીગ પણ મુલતવી રાખવી પડી છે.

  • કોરોના વાયરસનાં કારણે સ્થગિત થઇ પાકિસ્તાન સુપર લીગ 
  • પૂર્વ ક્રિકેટરે ઈંગલેન્ડનાં ખેલાડીમાં કોરોના વાયરસ હોવાનો દાવો કર્યો 
  • પાક્સિતાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષે પણ આપ્યું મોટું નિવેદન 

પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કોરોના વાયરસને લઈને બફાટ કર્યો છે. રાજાનો દાવો છે કે ઇંગ્લેન્ડનાં એલેક્સ હેલ્સમાં કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યા છે અને તે પાકિસ્તાનથી પોતાના દેશ પરત ફર્યા તે પહેલા દેશમાં કોરોના વાયરસ ફેલાઈને ગયો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

An update on my situation, stay safe everyone

A post shared by Alex Hales (@alexhales1) on

નોંધનીય છે કે કોરોના વાયરસનાં કારણે પાકિસ્તાન સુપર લીગ સ્થગિત કરવામાં આવી છે જે બાદ પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર રમીઝ રાજાનું મોટું નિવેદન સામે આવ્યું છે. રમીઝ રાજાનો દાવો છે કે ઇંગ્લેન્ડનાં એક ખેલાડીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાથી જ લીગ ટાળવી પડી છે. આ ખેલાડી કરાચી કિંગ્સ તરફથી રમતો હતો. કોરોના વાયરસનાં પ્રકોપ બાદ આ બધા જ ખેલાડી સ્વદેશ પરત ફર્યા છે. 

માનવામાં આવી રહ્યું છે કે તે ખેલાડીને લંડનમાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. રમીઝે વધુમાં કહ્યું હતું કે હેલ્સમાં કોરોના વાયરસનાં લક્ષણ છે કે નહીં તે તપાસનો વિષય છે પરંતુ હવે આપણે બધાએ સતર્ક રહેવું પડશે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ વસીમ ખાને સ્વીકાર કર્યો કે વિદેશી ખેલાડીઓમાં એક ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તે હાલ પાકિસ્તાનમાં નથી. વિદેશી ખેલાડીમાં કોરોના વાયરસનાં કારણે હવે પીએસએલનાં બધા જ ખેલાડી અને આયોજકોમાં કોરોના વાયરસની તપાસ હાથ ધરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ