બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / ramanand sagar Ramayan again starting on television on this channel

મનોરંજન / રામ મંદિરના નિર્માણ બાદ TV પર ફરીવાર શરૂ થશે રામાનંદ સાગરની 'રામાયણ', આ ચેનલ પર કરાશે પ્રસારિત

Arohi

Last Updated: 11:51 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ramanand Sagar Ramayan: રામાનંદ સાગરની રામાયણને હંમેશા જ દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ત્યાં જ હવે રામાયણના ફેંસ માટે એક ખુશખબર સામે આવી છે. રામાયણ ફરી એક વખત ટેલીવિઝન પર દસ્તક આપવા જઈ રહી છે.

  • ફરી શરૂ થશે ટીવી પર રામાયણ 
  • આ ચેનલ પર પ્રસારીત થશે રામાયણ 
  • 1987માં આવી હતી રામાનંદ સાગરની રામાયણ  

રામાનંદ સાગરે વર્ષ 1987માં ટીવી શો 'રામાયણ' બનાવીને ભારતીય ટેલિવિઝનનો ચહેરો બદલી નાખ્યો હતો. આ આઈકોનિક શૉ આજે પણ લોકોની વચ્ચે ફેમસ છે. આટલા વર્ષો બાદ આજે પણ આ શૉના ફેંસ ખૂબ જ છે. ફેંસના પ્રેમને જોતા શૉના મેકર્સે એક વખત ફરી રામાયણને ટીવી પર ટેલીકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. 

આ ચેનલ પર ફરી ટેલીકાસ્ટ થશે રામાયણ 
એક વખત ફરીથી રામાયણને દૂરદર્શન ચેનલ પર પ્રસારીત કરવામાં આવશે. ઓફિશ્યલી આ વાતની જાણકારી આપતા ટીવી ચેનલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એલાન કર્યું છે. 

વધુ વાંચો: ફિલ્મનું બજેટ 1000 કરોડ, છતાંય સાઉથનો આ એક્ટર એકપણ રૂપિયો ફી નહીં લે, જાણો કારણ

દૂરદર્શનના પેજ પરથી રામાયણની એક ક્લિપ શેર કરતા આ ટ્વિટ કરવામાં આવ્યું છે કે- "ધર્મ, પ્રેમ અને સમર્પણની અદ્વિતીય ગાથા... એક વખત ફરી આવી રહ્યો છે આખા ભારતનો સૌથી લોકપ્રિય શૉ 'રામાયણ', ટૂંક સમયમાં જુઓ #DDNational પર."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ