બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / raksha bandhan ke upay do these remedies for brother luck

માન્યતા / રક્ષાબંધન 2023 : સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે ભાઈનું જીવન, બસ બહેને રક્ષાબંધને કરવાનો રહેશે આ ઉપાય

Manisha Jogi

Last Updated: 01:57 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનના દિવસે જે પણ ઉપાય કરવામાં આવે તેના શુભ ફળ પ્રાપ્ત થશે. રક્ષાબંધનના દિવસે આ ઉપાય કરવાથી ભાઈ કરોડપતિ બની શકે છે. ભાઈની પ્રગતિ થશે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.

  • આ વર્ષે રક્ષાબંધનની બે દિવસ ઊજવણી કરવામાં આવશે
  • રક્ષાબંધનના દિવસે આ ઉપાય કરવાથી ભાઈ કરોડપતિ બની શકે છે
  • ભાઈની પ્રગતિ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે

આ વર્ષે રક્ષાબંધનની બે દિવસ ઊજવણી કરવામાં આવશે. 30-31 ઓગસ્ટ 2023ના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે, પરંતુ 30 ઓગસ્ટના રોજ ભદ્રા હોવાને કારણે ત્યારે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત નથી. આ કારણોસર 31 ઓગસ્ટે સવારે રક્ષાબંધન ઊજવવી જોઈએ. રક્ષાબંધનના દિવસે ગ્રહ અને નક્ષત્રની વિશેષ સ્થિતિ રહેશે. જેના કારણે રક્ષાબંધનના દિવસે જે પણ ઉપાય કરવામાં આવે તેના શુભ ફળ પ્રાપ્ત થશે. રક્ષાબંધનના દિવસે આ ઉપાય કરવાથી ભાઈ કરોડપતિ બની શકે છે. ભાઈની પ્રગતિ થશે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. 

રક્ષાબંધનના દિવસે આ ઉપાય કરો
સૌથી પહેલા ગણેશજીને રાખડી બાંધો- 
ભાઈ-બહેન વચ્ચે કોઈ સમસ્યા થઈ રહી છે, તો રક્ષાબંધનના દિવસે બહેને સૌથી પહેલા ગણેશ ભગવાનને રાખડી બાંધવી અને ત્યારપછી ભાઈને રાખડી બાંધવી. આ પ્રકારે કરવાથી ભાઈ-બહેનનો સંબંધ વધુ મજબૂત થશે. 

પ્રગતિ માટે કરો આ ઉપાય- ભાઈ-બહેનની પ્રગતિમાં અડચણ આવી રહી છે, તો રક્ષાબંધનના દિવસે પંચમેવા ખીરનો એક ઉપાય કરો. તે માટે સૌથી પહેલા લક્ષ્મી માતાની વિધિ વિધાન સાથે પૂજા કરો અને ત્યારપછી કન્યાઓને પંચમેવાની ખીર આપો. આ ઉપાય કરવાતી કરિઅરમાં આવતી અડચણ દૂર થશે અને ધનમાં વૃદ્ધિ થશે. 

નાણાંકીય લાભ માટે ઉપાય- આર્થિક લાભ મેળવવા માટે રક્ષાબંધનનો દિવસ ખાસ માનવામાં આવે છે. તે માટે એક ગુલાબી રંગના કપડામાં અક્ષત, સોપારી અને ચાંદીનો સિક્કો મુકીને તે ભાઈને આપો. ભાઈએ તે પોટલી તિજોરીમાં રાખવી. આ પ્રકારે કરવાથી નાણાંકીય તંગી નહીં થાય. 

સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ઉપાય- રક્ષાબંધનના દિવસે ગરીબોને ભોજન કરાવો. ગાયને લીલો ચારો ખવડાવો. આ પ્રકારે કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને જીવનમાં આનંદમાં વૃદ્ધિ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ