બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / Rajasthan Government crisis speaker issues notice to sachin piolt other rebel mlas

રાજસ્થાન સંકટ / કોંગ્રેસે પાયલટ સમર્થક ધારાસભ્યોને ફટકારી નોટિસ, પાયલટની પત્રકાર પરિષદને લઇને સસ્પેન્સ

Divyesh

Last Updated: 10:52 AM, 15 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી પદ પરથી હટાવ્યાં બાદ આજે સચિન પાયલટ પત્રકાર પરિષદ કરવાના હતા. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ હવે સચિન પાયલટ પત્રકાર પરિષદ નહીં કરે. જો કે હજુ સુધી આ અંગેનું કારણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી. જો કે આ સાથે કોંગ્રેસ દ્વારા સચિન પાયલ સહિત 19 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે.

  • સચિન પાયલટ પત્રકાર પરિષદ નહી યોજશે
  • આજે યોજાવાની હતી સચિન પાયલટની પત્રકાર પરિષદ
  • ભાજપમાં નહી જોડાય સચિન પાયલટ -સુત્ર

રાજસ્થાન રાજકારણને લઇને મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. જેમાં કોંગ્રેસ દ્વારા સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે વિધાનસભા અધ્યક્ષે પણ સદસ્યતા રદ્દ કરવા નોટિસ ફટકારી છે. 

જ્યારે બીજી તરફ સચિન પાયલટ આજે પત્રકાર પરિષદ નહીં યોજે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આ અંગેનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. આ સાથે સચિન પાયલટ ભાજપમાં પણ નહીં જોડાય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. 

આ અગાઉ અશોક ગેહલોત પર સચિન પાયલટે પલટવાર કર્યો છે. સચિન પાયલટે કહ્યું કે રાજસ્થાનમાં મે 5 વર્ષ સુધી મહેનત કરી. રાજસ્થાનમાં મેં મહેનત કરી, સત્તામાં આવ્યાં પરુંતુ ગેહલોતે કંઇન આપ્યું. આ સત્તાનો સંઘર્ષ નથી, પરંતુ આત્મસન્માનની વાત છે. ભાજપમાં સામેલ થવાને લઇને સંપૂર્ણ વાત ખોટી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ