બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / Politics / Rahul Gandhi rode a scooter with a delivery boy like a common man

VIDEO / કર્ણાટકમાં રાહુલનો અલગ અંદાજ, ડિલિવરી બોય સાથે સ્કૂટરની મજા માણી, લોકો જોતા જ રહ્યાં

Kishor

Last Updated: 08:47 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ બેંગલુરુની મુલાકાત લીધી હતી. જ્યા ડીલેવરી બોય સાથે સ્કૂટર સવારીની મોજ માણી હતી.

  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને જુદા જુદા રાજકીય રંગ
  • પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ બેંગલુરુની મુલાકાત લીધી હતી
  • સામાન્ય માણસની જેમ ડીલેવરી બોય સાથે સ્કૂટર સવારીની મોજ માણી

અંતિમ પડાવમાં પહોંચેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને જુદા જુદા રાજકીય રંગ જોવા મળી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને પોતાની તરફ વાળવા માટે રસ્તા પર ઉતર્યા છે અને નીતનવા પ્રયાસો કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે આજે રવિવારે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ બેંગલુરુની મુલાકાત લીધી હતી. જેમાં તે અલગ જ અંદાજમાં દેખાયા હતા. તેમણે સામાન્ય માણસની જેમ એક ડીલેવરી બોયની સ્કૂટરની સવારીની મોજ માણી હતી. આ વેળાએ હેલ્મેટ પહેરી અને તેઓ બે મિનિટ સુધી સ્કૂટર પર ડીલેવરી બોય સાથે ફર્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત પોલીસકર્મીઓ તેની આજુબાજુ દેખાતા હતા.

સીએમની ખુરશી અઢી હજાર કરોડમાં ખરીદી શકાવાના આરોપ
પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રાજ્યમાં ચૂંટણી રેલીનું પણ સંબોધન કર્યું હતું. જે દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.વધુમાં પીએમ મોદી પર જોરદાર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે આ વખતે કર્ણાટકમાંથી ડબલ એન્જિનિયરિંગ ચોરી થઈ જશે! વધુમાં તેઓએ ઉલ્લેખ કરતા કહ્યું કે કોન્ટ્રાક્ટર એસોસિએશનને વડાપ્રધાનને પત્ર લખીને આરોપ સાથે કહ્યું કે અહીં દરેક જગ્યાએ 40 કમિશન ચાલી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે સીએમની ખુરશી અઢી હજાર કરોડમાં ખરીદી શકાય છે. તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.


કોંગ્રેસના જુથાણાનો પર્દાફાશ થયો : PM

બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ વિરુદ્ધ પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસની રાજનીતિ અને વિકાસકાર્ય માત્ર કાગળ પર જ રહ્યા છે. તે ક્યારેય કર્ણાટકનો વિકાસ કરી શકે નહિ! અને તે ખાલી ખોટું જ ફેલાવી શકે છે. પરંતુ હવે કોંગ્રેસના જુથાણાનો પર્દાફાશ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ