બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Radhanpur MLA Lavingji Thakor was seen dancing

રાધનપુર / VIDEO: મોજ તો બાકી MLA લવિંગજીની હોં, વધુ એક વાર ઢોલના તાલે મન મૂકી નાચ્યાં

Dinesh

Last Updated: 11:44 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધનપુરમાં સુરભી ગૌશાળા દ્વારા નિર્માણ થઈ રહેલ નંદી શાળાના લાભાર્થે પોથી યાત્રામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર મન મૂકીને નાચતા જોવા મળ્યા

  • રાધનપુર MLA લવિંગજી ઠાકોર જોવા મળ્યા નાચતા
  • નંદી શાળાના લાભાર્થે યોજાઈ હતી પોથી યાત્રા
  • પોથી યાત્રામાં લવિંગજી ઠાકોર મન મુકીને નાચ્યાં

રાધનપુરના ધારાસભ્ય લવિંગજીનો ડાન્સનો વીડિયો વારંવાર વાયરલ થાય છે. તેઓ કોઈપણ પ્રસંગે નાચતા નજરે પડે છે. ત્યારે વધુ એક વખત લવિંગજીનો ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. રાધનપુરની સુરભી ગૌશાળા દ્વારા નિર્માણ થઈ રહેલ નંદી શાળાના લાભાર્થે પોથી યાત્રા યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય મન મૂકીને ઢોલના તાલે નાચ્યાં હતાં. જુઓ વીડિયો

રાધનપુર MLA લવિંગજી ઠાકોર જોવા મળ્યા નાચતા
રાધનપુરમાં સુરભી ગૌશાળા દ્વારા નિર્માણ થઈ રહેલ નંદી શાળાના લાભાર્થે પોથી યાત્રા યોજાઈ હતી. આ પોથી યાત્રામાં લવિંગજી મન મુકીને નાચ્યા હતા. નંદીશાળાના લાભાર્થે આજથી ભાગવત કથા શરૂ થઈ છે. ત્યારે લવિંગજીના ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

MLA ફતેસિંહ ચૌહાણ સત્સંગ કરતા જોવા મળ્યા 
અવાર નવાર ધારાસભ્યોનાં નાચતા-કૂદતા, ભજન ગાતા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ધારાસભ્ય લોકો સાથે સત્સંગ કરતા વીડિયોમાં વાયરલ થયો છે. ધારાસભ્યને ભજન ગાવાનો શોખ છે. તેમણે તેમના સુરીલા અંદાજમાં ભજનની ધુણી પણ ધખાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ