બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 03:20 PM, 26 April 2023
વેટ લોસ જર્નીમાં પ્રોટીનની ભુમિકા ખૂબ જ મોટી છે. એવામાં ઈંડાને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ જો તમે ઈંડા નથી ખાતા તો તેના ઉપરાંત એવી ઘણી વસ્તુઓ છે જેનાથી તમે પોતાના શરીરમાં પ્રોટીનની કમીને પુરી કરી શકો છો.
સોયાબિન
તેમાં સેચ્યુરેટેડ ફેડ ખૂબ ઓછી હોય છે અને વિટામિન સી, પ્રોટીન અને ફોલેટનું પ્રમાણ વધારે હોય છે. 1 કટોરી સોયાબીનના શાકમાં 28 ગ્રામ પ્રોટીન મળી આવે છે.
ગ્રીક યોગર્ટ
એક કટોરી ગ્રીક યોગર્ટમાં 12થી 17.3 ગ્રામ પ્રોટીન મળી આવે છે. સાથે જ તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો પણ મળી આવે છે.
બદામ
બદામ હાર્ટ માટે તો હેલ્ધી છે જ સાતે જ તેમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. 1/4 કપ બદામમાં 7.5 ગ્રામ પ્રોટીન મળી આવે છે.
કોળાના બીજ
કોળાના બીજને પ્રોટીન રિચ ફૂડ માનવામાં આવે છે. 30 ગ્રામ કોળાના બીજમાં 9 ગ્રામ પ્રોટીન મળી આવે છે.
મગફળી
તેમાં મોનો એનસેચ્યુરેટેડ, પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ, ફોલિક એસિડ અને વિટામિન ઈ મળી આવે છે. એક કટોરી મગફળીમાં 7 ગ્રામ પ્રોટીન મળી આવે છે.
ચણા
એક કપ રાંધેલા ચણામાં 12 ગ્રામ પ્રોટીન મળી આવે છે. તેના ઉપરાંત તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને વિટામિન K ભરપૂર પ્રમાણમાં હોય છે.
પનીર
પનીરમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. 100 ગ્રામ પનીરમાં 23 ગ્રામ પ્રોટીન મળી આવે છે.
હેમ્પ સીડ્સ
હેમ્પ સીડ્સમાં કેલેરી ઓછી અને પ્રોટીન વધારે મળી આવે છે. 2 ટેબલસ્પૂન હેમ્પ સીડ્સમાં લગભદ 6.3 ગ્રામ પ્રોટીન મળી આવે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો