બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / Professor Manindra Agrava of IIT Kanpur said that 15 thousand to 20 thousand cases of Corona will come in 2 months

ચિંતા / દેશમાં ઘટી રોગપ્રતિકાર શક્તિ, આવી છે કોરોનાની નવી લહેર', સચોટ આગાહી કરનાર IIT વૈજ્ઞાનિકનો દાવો

Kishor

Last Updated: 12:13 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે આશંકા સાથે આગામી 2 મહિનામાં કોરોનાના 15 હજારથી 20 હજાર કેસ દરરોજ સામે આવે તેવું જોખમ પણ વ્યક્ત કર્યું છે.

  • IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલનો દાવો
  • કોરોનાને લઈને ગત વર્ષ જેવી સ્થિતિનું થઈ શકે છે નિર્માણ
  • એક્ટીવ કેસની સંખ્યા વધીને 25,587 થઈ

કોરોનાને લઈને સ્થિતિ વણસતી હોય તેવું લાગી રહ્યું છે. દરરોજના કેસમાં વધારો આવી રહ્યો છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની ઝપટે ચડેલા લોકોની સંખ્યા વધીને 4,47,39,054 થઈ ગઈ છે.  બીજી તરફ એક્ટીવ કેસની સંખ્યા વધીને 25,587 થઈ ગઈ છે. એટલું જ નહી કોરોના સંક્રમણ છેલ્લા 24 કલાકમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 2-2 અને કેરળ અને પંજાબમાં 1-1 દર્દીને ભરખી પણ ગયું છે. ત્યારે સત્તાવાર આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5335 નવા કેસ જોવા મળ્યા છે. આ કેસો 195 દિવસ પછી ઘણા કેસ જોવા મળ્યા છે. જેનેલઈને તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

ગુજરાતમાં કોરોનાની ચડતી-પડતી, ગઈકાલ કરતાં આજે કેસમાં ઘટાડો, છેલ્લા ચોવીસ  કલાકમાં 301 નવા કેસ | Today, 301 new cases of corona have been reported in  the state

પ્રોફેસર અગ્રવાલે કહ્યું...

આવી સ્થિતિ વચ્ચે આ વખતે પણ સ્થિતિ ગયા વર્ષે જેવી જ હોવા અંગે IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે આશંકા વ્યક્ત કરી હતી. વધુમાં આગામી 2 મહિનામાં કોરોનાના 15 હજારથી 20 હજાર કેસ દરરોજ સામે આવે તેવું જોખમ પણ વ્યક્ત કર્યું છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, સૌથી ગાણિતિક મોડલ કોરોનાની સ્થિતિને સમજવામાં ઉપયોગી નીવળી શકે છે. આના આધારે અત્યાર સુધી તે કોરોના વિશે સચોટ આગાહી કરી રહ્યો છે. હવે એવા કિસ્સાઓ નથી આવી રહ્યા કે તેમના મોડલ તેને પકડી શકે. તેણે એમ પણ કહ્યું, 'અત્યાર સુધી આ મોડલનો ઉપયોગ કરવાની જરૂર જણાતી ન હતી. પરંતુ હવે સ્થિતિ બેકાબુ બની રહી છે.

લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો

પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કોરોનાના કેસના સંસોધનમાં કેસનું મુલ્યાકન કરતા કેસ ઝડપથી વધવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલા માટે શક્ય છે કે આ વખતે પણ સ્થિતિ ગયા વર્ષ જેવી ઉભી થઈ શકે છે. ખાસ વાતએ છે કે આગામી 2 મહિનામાં કોરોનાના 15 હજારથી 20 હજાર કેસ  આવે તો નવાઈ નહી ! તેમણે કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો એ સંકેત છે કે લોકોની કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ