બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / producer j d majethiya confirm sarabhai vs sarabhai to return soon

OMG / આવી રહી છે 'સારાભાઈ v/s સારાભાઈ'ની ત્રીજી સીઝન, પ્રોડ્યુસર જે ડી મજીઠિયાએ કર્યું કન્ફર્મ

Arohi

Last Updated: 04:35 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'સારાભાઈ v/s સારાભાઈ'ને લોકો ખૂબ પસંદ કરે છે. આજે પણ આ શોના ઘણા વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે.

  • 'સારાભાઈ v/s સારાભાઈ'ના ફેન્સ માટે ખુશખબર
  • આવી રહી છે  'સારાભાઈ v/s સારાભાઈ'ની નવી સીઝન 
  • પ્રોડ્યુસર જેડી મજેઠિયાએ કર્યું કન્ફર્મ 

 'સારાભાઈ v/s સારાભાઈ'ની નવી સીઝન જલ્દી જ ઓનએર થઈ શકે છે અને આ નવા સીઝન માટે શોની ટીમ સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. આ વાતનો ખુલાસો ખુદ શોના પ્રોડ્યુસર જેડી મજેઠિયાએ કર્યો છે. જ્યારે પણ સારાભાઈના કલાકારો પોતાના રીયુનિયનના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ત્યારે ફેન્સ તેમને એજ પ્રશ્ન કરે છે કે તેમની નેક્સ્ટ સીઝન ક્યારે આવી રહી છે. 

પરંતુ હવે લાગી રહ્યું છે કે  'સારાભાઈ v/s સારાભાઈ'નીના ફેન્સને જલ્દી જ પોતાનો ફેવરેટ શો જોવા મળી શકે છે. શોના ડાયરેક્ટર જેડી મજેઠિયાએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતની પુષ્ટિ કરી છે. 

શોને પરત લઈને આવવા માંગે છે પ્રોડ્યુસર 
એક ઈન્ટરવ્યૂમાં જેડી મજીઠિયાએ જણાવ્યું કે હું ફેન્સ સાથે બિલકુલ સહમત છું.  'સારાભાઈ v/s સારાભાઈ'ની એક નવી સીઝન બનવી જ જોઈએ. અમે તેના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ તેના માટે થોડો બીજો સમય જોઈએ છે. લોકોને થોડી રાહ જોઈવી પડશે. જે આખો દેશ ઈચ્છે છે તે ઈચ્છા અમે પુરી જરૂર કરીશું. અમે પણ વિચારી રહ્યા છીએ કે આ શોના નેક્સ્ટ સીઝનને કઈ રીતે મેનેજ કરી શકાય. બધા કલાકાર પોત પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે જોકે તે પણ શોને કરવા માટે ઉત્સુક છે.

હાલ આ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે શોના કલાકાર 
તમને જણાવી દઈએ કે  'સારાભાઈ v/s સારાભાઈ'ના મુખ્ય કલાકારોમાં, રૂપાલી ગાંગુલી હાલ ટીવીના નંબર વન શો અનુપમામાં વ્યસ્ત છે અને સુમીત રાઘવન જેડીના શો વાગલે કી દુનિયામાં કામ કરી રહ્યા છે. સતીશ શાહ, રત્ના પાઠક શાહ અને રાજેશ કુમાર પણ પોતાના અલગ અલગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. જોકે હાલમાં જ આ બધાએ એક શાનદાર રીયુનિયન કર્યું હતું. જ્યાર બાદ નેક્સ્ટ સીઝનની ડિમાન્ડ વધી ગઈ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ