બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / Preparations of the Congress have started keeping in mind the Lok Sabha elections

રાજકારણ / લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસમાં મૂળિયાંથી જ થશે મોટો ફેરફાર, આ લોકોને કરાશે સાઈડ લાઈન, શક્તિસિંહે કર્યું એલાન

Dinesh

Last Updated: 04:46 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ બેઠક યોજી છે તેમજ નિષ્ક્રિય સભ્યોને બહારનો રસ્તો દેખાડવાનો તખ્તો પણ તૈયાર કરાયો છે

  • લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની તૈયારીઓ શરુ 
  • શક્તિસિંહ ગોહિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બેઠકોનો દોર શરુ 
  • ગુજરાત જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો સાથે શક્તિસિંહની બેઠક 


લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે.અત્રે જણાવીએ કે, શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બેઠકોનો દોર ચાલાવી રહ્યાં છે.  

જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો સાથે બેઠક 
ગુજરાત જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ બેઠક યોજી છે તેમજ નિષ્ક્રિય સભ્યોને બહારનો રસ્તો દેખાડવાનો તખ્તો પણ તૈયાર કરાયો છે. સંગઠનનાં સક્રિય અને નિષ્ક્રિય સભ્યોની યાદી બનાવી પગલા લેવાશે. આપને જણાવીએ કે, શક્તિસિંહ ગોહિલ જિલ્લા પ્રમુખો સાથે વન ટૂ વન બેઠક કરી માહિતી મેળવી છે અને જરૂરી પગલા લેવા સૂચનો પણ આપી છે. 

'નવા ચહેરાઓને સ્થાન અપાશે'
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ટીમ શક્તિસિંહમાં સક્રિય અને નવા ચહેરાઓ જોવા મળશે તેમજ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં શક્તિસિંહનો સ્પષ્ટ સંદેશ છે કે, કામ ન કરનાર હોદ્દેદારોને સાઈડ લાઈન કરાશે. તેમજ જે લોકો કામ નથી કરતા કે નથી કરી શકતા તે સ્વૈચ્છિાએ જગ્યા છોડે તેમ શક્તિસિંહએ કહ્યું છે. સંગઠનમાં સક્રિય ન હોય તેવા હોદ્દેદારોને દૂર કરી નવા ચહેરાઓને સ્થાન અપાશે અને આગામી દિવસોમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમોને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ છે. જિલ્લા સ્તરે પક્ષને મજબૂત બનાવવા અંગે પણ જિલ્લા પ્રમુખો સાથે વન ટુ વન ચર્ચા કરવામાં આવી છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ